
એક માણસની ભૂલની બધાંને સજા ન આપો…
એક માણસની ભૂલની બધાંને સજા ન આપો એક સ્ટાફ મેમ્બરે કંઇક ભૂલ કરી. શેઠ ભડક્યા. જોરથી, બધાને સંભળાય એવી રીતે બોલ્યા: “તમને લોકોને કંઇ આવડતું જ નથી. બધા નક્કામા છો. અહીં આવીને ખાલી ખાલી કામ વધારો છો.” એક માણસને એની ભૂલનું ફીડબેક આપતી વખતે “તમને લોકોને”, “તમને બધાંને” આવા બધા ડાયલોગ મારીને આપણે આખી ટીમના…








