Close

તમારી બ્રાન્ડને ચીલાચાલુ પ્રણાલીનો શિકાર ન બનવા દો

હમણાં દિવાળી આવશે. અનેક ધંધાઓ પોતાના ગ્રાહકોને, સપ્લાયરોને, ઓળખીતાંઓને ડિજિટલ ગ્રીટિંગ કાર્ડ મોકલશે. કેમ? કેમ કે આપણા જેવા બધાંય ધંધાઓ દરેક તહેવારમાં એવું કરે છે, એટલે આપણે પણ કરવાનું. કેમ કે આવા કાર્ડ ડિઝાઇન કરાવીને ફટાફટ મોકલી દેવાનો ચીલો પડી ગયો છે. કેમ કે ડિજિટલ ગ્રીટિંગ કાર્ડ મોકલવું સહેલું છે. પણ એ સાથે એ પણ…

સુરતમાં બિઝનેસ કોચ

દાબેલીની બ્રાંડ બનાવવી છે? તો દાબેલી પર ધ્યાન આપો.

મારું જન્મ સ્થળ માંડવી (કચ્છ) છે. હા, દાબેલી (ડબલરોટી) અને મારું જન્મ સ્થાન એક જ છે, અરબી સમુદ્રના કિનારે વસેલું એક નાનકડું, સુંદર, શાંત નગર, જે દાબેલી ઉપરાંત હવે વિંડ ફાર્મ માટે પણ જાણીતું થયું છે. હું નાનો હતો ત્યારે અમારા માંડવીમાં બે જાણીતા દાબેલીવાળા હતા. દાબેલી બનાવવાની બંનેની આગવી પદ્ધતિ હતી. બંનેની દાબેલીનો સ્વાદ…

અમદાવાદમાં બિઝનેસ કોચ

કોઇ એક માણસનો પગાર વધે, તો એને મેચ કરવા બધા જૂના માણસોનો પગાર વધારવો જોઇએ?

ધારો કે તમારા સ્ટાફમાંના કોઇ એક સ્ટાર માણસને બીજે ક્યાંક જોબની ઓફર મળે, એને અહીં કરતાં વધારે સારું પેકેજ ઓફર થાય, તો એને તમારી નોકરી છોડીને જતો રોકવા માટે તમે એને મળેલી ઓફર જેટલો જ પગાર એને કરી આપો છો. હવે, એક માણસનો પગાર વધ્યો એટલે તમારા બીજા જૂના પણ એવરેજ કક્ષાના માણસોની અપેક્ષાઓ જાગી…

અમદાવાદમાં મેનેજમેન્ટ કન્સલ્ટન્સી સેવાઓ

વોટ્સએપ દ્વારા ધંધાનું માર્કેટિંગ કરતી વખતે આ ધ્યાન રાખો

અતિ જાહેરાતો ટાળો વોટ્સએપ પર અલગ અલગ પ્રકારના ગ્રુપ્સમાં આપણે ભાગ લેતા હોઇએ છીએ. અમુકમાં આપણે મરજીથી, અમુકમાં મજબૂરીથી જોડાતા હોઇએ છીએ. ઘણાં ધંધાર્થીઓ પોતાના કસ્ટમરોના આવા ગ્રુપ્સ બનાવે છે. એમાં અથવા તો પોતે બીજા કોઇ ગ્રુપ્સમાં મેમ્બર હોય, એમાં લગભગ દરરોજ કે અવારનવાર પોતાની જાહેરાતો મૂકતા રહે છે. છોકરાને ભૂખ લાગે ત્યારે એ ખાય, કે…