Close
વડોદરામાં બ્રાન્ડીંગ સ્ટ્રેટેજી કન્સલ્ટન્સી સેવાઓ

ધંધામાં સલાહ કોની લેશો?…

ધંધામાં સલાહ કોની લેશો? આપણા ધંધાના િવિકાસ માટે, એની સમસ્યાઓ સુલઝાવવા માટે, માર્ગદર્શન માટે આપણે યોગ્ય લોકોની સલાહ લેવી જોઇએ. પણ આવી બાબતોમાં સલાહ લેવી કોની ગુજરાતીની એક કહેવત છે, એમાંથી સમજાઇ જશે. ગાંડી પોતે સાસરે જાય નહીં, અને ડાહીને સલાહ આપે. લગ્નજીવન અંગે સલાહ લેવી હોય, તો ડાહીએ પહેલાં એ ચેક કરવું જોઇએ કે ગાંડીએ…

રાજકોટમાં બિઝનેસ કન્સલ્ટીંગ સેવાઓ

ઘણીવાર આવો ડાયલોગ સાંભળવા મળે છે…

ઘણીવાર આવો ડાયલોગ સાંભળવા મળે છે “આપણા માણસોની વાત સાંભળીએ, તો એ લોકો આપણને શિખવાડે.” શું આપણા કોઇ માણસો આપણને ન જ શિખવાડી શકે? જરા પ્રેક્ટીકલ્લી વિચાર કરો. ટાટા ગ્રુપની સવા સો જેટલી કંપનીઓ છે. એમના ટોપ મેનેજરોને એમની કંપનીના ફિલ્ડ વિશે રતન ટાટા કે ટાટા ગ્રુપના હાલના ચેરમેન કરતાં વિશેષ માહિતી હશે જ ને?…

રાજકોટમાં શ્રેષ્ઠ માર્કેટિંગ સ્ટ્રેટેજી કન્સલ્ટન્ટ

તમારા ધંધા-ઇન્ડસ્ટ્રીમાં તમારા…

તમારા ધંધા-ઇન્ડસ્ટ્રીમાં તમારા કમ્પીટીટર તમારું અનુસરણ કરે છે કે તમે એમનું અનુસરણ કરો છો ધંધામાં જે લીડ કરે છે, જેને બધા અનુસરે છે, એ જીતે છે. વધુ માહિતી માટે અહીં ક્લીક કરો: https://bit.ly/3m7HBTO

રાજકોટમાં બિઝનેસ કોચ

નોકરી કે ધંધામાં…

નોકરી કે ધંધામાં “મને આમાંથી શું મળશે?” એ સવાલને બદલે “હું આમાં શું મદદ કરી શકું?” એ સવાલનો જવાબ શોધનાર હંમેશાં વધારે સફળ થતો જોવા મળે છે. 57) તમારા ધંધા-ઇન્ડસ્ટ્રીમાં તમારા કમ્પીટીટર તમારું અનુસરણ કરે છે કે તમે એમનું અનુસરણ કરો છો ધંધામાં જે લીડ કરે છે, જેને બધા અનુસરે છે, એ જીતે છે. વધુ…

રાજકોટમાં મેનેજમેન્ટ કન્સલ્ટન્સી સેવાઓ

તમારી ઓફિસમાં આનંદ છે?…

તમારી ઓફિસમાં આનંદ છે? બે અલગ અલગ ઓફિસોમાં મારે અવારનવાર જવાનું થાય છે. બન્ને જગ્યાએ આનંદ નામના ઓફિસ આસિસ્ટન્ટ છે. બન્ને નાના હોદ્દા પર છે, પરંતુ પૂરી જવાબદારી, નિષ્ઠા અને પોઝીટીવ એટીટ્યૂડ સાથે કામ કરે છે. બન્ને આનંદ ઓફિસની મુલાકાતે આવનારા દરેક ગેસ્ટ સાથે વિનમ્રતાથી વાત કરે છે. એમનું બરાબર ધ્યાન રાખે છે. અવારનવાર આવતા મુલાકાતીઓની ચા-કોફી…

રાજકોટમાં બ્રાન્ડીંગ સ્ટ્રેટેજી કન્સલ્ટન્સી સેવાઓ

ઘણી વાર ધંધામાં જૂના માણસોની જડતા,…

ઘણી વાર ધંધામાં જૂના માણસોની જડતા, લાગણીઓની અપરિપક્વતા ધંધાને આગળ વધારવામાં નડતર બને છે. જૂના માણસો આપણને શરૂઆતના સમયમાં ખૂબ કામ આવ્યા હોય છે. પરંતુ ધંધાની સાઇઝ વધતાં પ્રોબ્લેમ્સના પ્રકાર બદલે છે. એમાં ઘણાં પરિવર્તનો કરવાં પડે છે. ખુલ્લા મન વગર એ થઇ શકતું નથી. ઘણાં જૂના માણસો પોતાનું મહત્ત્વ કે સત્તા જતી રહેશે એ…

સુરતમાં માર્કેટિંગ સ્ટ્રેટેજી કન્સલ્ટન્સી સેવાઓ

આપણાં સંતાનો અને આપણા…

આપણાં સંતાનો અને આપણા સ્ટાફ મેમ્બરો આપણે જે કહીએ છીએ એ નહીં કરે, આપણે જેવું કરીએ છીએ, એવું કરશે. એમને સુધારવા હોય, તો આત્મસુધારથી શરૂઆત કરવી પડશે. ઉપદેશ આપતાં પહેલાં એની યોગ્યતા મેળવવી પડશે. વધુ માહિતી માટે અહીં ક્લીક કરો: https://bit.ly/3m68A1L

સુરતમાં શ્રેષ્ઠ બિઝનેસ કન્સલ્ટન્ટ

તમે અમુક દિવસ ઘરથી બહાર જાઓ છો,…

તમે અમુક દિવસ ઘરથી બહાર જાઓ છો, ત્યારે ફેમિલી મેમ્બરો તમને યાદ કરે છે, મીસ કરે છે, તમારા પાછા આવવાની રાહ જૂએ છે, બરાબર? પણ જ્યારે તમે તમારી ઓફિસ, દુકાન, ફેક્ટરીમાં અમુક દિવસે ગેરહાજર રહો છો, ત્યારે ત્યાં શું થાય છે? સ્ટાફ પણ તમને યાદ કરે છે? તમને મીસ કરે છે? તમારા પાછા આવવાની રાહ…

અમદાવાદમાં શ્રેષ્ઠ માર્કેટિંગ કન્સલ્ટન્ટ

માણસોના એટીટ્યૂડ પર ધ્યાન આપો,…

માણસોના એટીટ્યૂડ પર ધ્યાન આપો, સ્કીલ્સ પર નહીં નવા માણસની નિમણૂક કરતી વખતે એની ડિગ્રીઓ પર કે માત્ર એના અનુભવનાં વર્ષો પર ધ્યાન ન આપો. એ બધું જૂઓ, પરંતુ મુખ્ય ધ્યાન એના અભિગમ પર આપો. એના એટીટ્યૂડને સમજવાની કોશિશ કરો. એવા સવાલો પૂછો કે જેથી એની વિચારસરણી, એની વાસ્તવિક પર્સનાલિટી છતી થઇ શકે. ગમે તેટલી…

અમદાવાદમાં શ્રેષ્ઠ બિઝનેસ કન્સલ્ટન્ટ

જૂની ચાવીઓથી નવા જમાનાના મોડર્ન તાળાંઓ નહીં ખુલે…

જૂની ચાવીઓથી નવા જમાનાના મોડર્ન તાળાંઓ નહીં ખુલે. આજની નવી સમસ્યાઓમાંથી માર્ગ કાઢવા કંઇક નવી િવિચારસરણી અપનાવવી પડશે. આવતીકાલને સફળ બનાવવી હોય, તો ધંધામાં આજના વર્તારા અનુસાર પરિવર્તન કરો. વધુ માહિતી માટે અહીં ક્લીક કરો: https://bit.ly/3xTj0Ep