
દરેક સ્પોર્ટમાં કંઇક ટાર્ગેટ હોય જ છે….
દરેક સ્પોર્ટમાં કંઇક ટાર્ગેટ હોય જ છે. ટેનિસમાં સામેવાળા કરતાં વધારે પોઇન્ટ સ્કોર કરવાના હોય છે. ફૂટબોલ કે હોકી જેવી રમતમાં ગોલ પોસ્ટ હોય છે. જેના વધારે ગોલ એ વિજેતા. ક્રિકેટમાં એક ટીમે બીજી ટીમ કરતાં વધારે રન કરવાના હોય છે. જ્યાં કંઇક હાંસલ કરવું હોય, ત્યાં કોઇ ગોલ કે ટાર્ગેટ વગર સિદ્ધિ શક્ય નથી. આપણી…








