
માણસની મજબૂરી સમજો…
માણસની મજબૂરી સમજો એક વાર એક શેઠ બપોર બાદ કંપનીમાં રાઉન્ડ મારવા નીકળ્યા. એમાં એક જણ ખુરશી પર આંખો બંધ રાખીને સૂતો દેખાયો. શેઠ ભડકી ગયા. જાહેરમાં બધાની સામે એનો ઉધડો લઇ લીધો. બૂમાબૂમ કરી નાખી: “તમને લોકોને પગાર શેનો આપું છું? અહીં સુવા માટે આવો છો? કામ નથી કરવું. ખાલી જલસા જ કરવા છે?” પેલો…








