
જે પ્રોડક્ટની કસ્ટમરને જરૂર ન હોય,…
જે પ્રોડક્ટની કસ્ટમરને જરૂર ન હોય, એ જાહેરાતો દ્વારા વેચી શકાય ખરી? ઝેરની જરૂર મોટા ભાગના કસ્ટમરોને હોય નહીં. જબરદસ્ત જાહેરાતો કરીને, ખૂબ ખર્ચ કરીને ઝેર કોઇને વેચી શકાય? ગમે તેટલા ધમપછાડા થાય, બિનજરૂરી વસ્તુઓ ન વેચાય. કસ્ટમરને જરૂર હોય, એવી પ્રોડક્ટ જ વેચાય. કસ્ટમરને જે જોઇએ, એ આપવું. આ જ છે, માર્કેટીંગનો સૌથી મહત્ત્વનો…








