Close
રાજકોટમાં બિઝનેસ કોચ

નોકરી કે ધંધામાં…

નોકરી કે ધંધામાં
“મને આમાંથી શું મળશે?”
એ સવાલને બદલે
“હું આમાં શું મદદ કરી શકું?”
એ સવાલનો જવાબ શોધનાર હંમેશાં વધારે સફળ થતો જોવા મળે છે.
57)
તમારા ધંધા-ઇન્ડસ્ટ્રીમાં તમારા કમ્પીટીટર તમારું અનુસરણ કરે છે
કે
તમે એમનું અનુસરણ કરો છો
ધંધામાં જે લીડ કરે છે, જેને બધા અનુસરે છે, એ જીતે છે.

વધુ માહિતી માટે અહીં ક્લીક કરો: https://bit.ly/3m68A1L

Leave a Reply

%d bloggers like this: