Close

જાહેરાતો કરીએ તો પ્રોડક્ટ વેચાય જ એની ખાતરી ખરી?…

જાહેરાતો કરીએ તો પ્રોડક્ટ વેચાય જ એની ખાતરી ખરી?
ના. બિલકુલ નહીં.
દર અઠવાડિયે નવી નવી ફિલ્મો રજૂ થાય છે. ઘણી ફિલ્મો જબરદસ્ત જાહેરાતો કરે છે. એમના સ્ટાર્સ અલગ અલગ નુસ્ખાઓ પણ કરે છે. છતાં પણ, મોટા ભાગની ફિલ્મો નિષ્ફળ જાય છે.
જે પ્રોડક્ટમાં દમ ન હોય, એને મોટી જાહેરાતો પણ બચાવી શકે નહીં.

વધુ માહિતી માટે અહીં ક્લીક કરો: https://bit.ly/2XwHk2f

Leave a Reply

%d bloggers like this: