Close

જે કંપનીમાં અવારનવાર ટીમ સાથે મળીને મજાક-મસ્તી કરી શકે,…

જે કંપનીમાં અવારનવાર ટીમ સાથે મળીને મજાક-મસ્તી કરી શકે, એ ટીમ જરૂર જબરદસ્ત પરિણામો લાવી શકે.
વાતાવરણમાં હળવાશ હોય, તો કામ સારી રીતે થાય છે.
ગંભીરતાના બોજ હેઠળ કાર્યક્ષમતા મરી પરવારે છે.
ધંધામાં હંમેશાં બધું સિરિયસ રહેતું હોય, તો એમાં થોડીક મસ્તીનો ડોઝ હોવો જોઇએ.
જે ટીમ સાથે મળીને હસી શકે, એ ચમત્કારો સર્જી શકે.
ટીમને હસવાની તકો, ફુરસદ અને પરમિશન આપશે કોણ?

વધુ માહિતી માટે અહીં ક્લીક કરો: https://bit.ly/3gf2BUM

Leave a Reply

%d bloggers like this: