
સાચું માન, ખરેખરો આદર કોને મળે છે?
આપણું સ્ટેટસ, આપણા મોભાને સાબિત કરવાની દરેક કોશિશ અજાણપણે આપણા આંતરિક ખાલીપાને રજૂ કરતી હોય છે. આપણા વજૂદની સાબિતી બહારથી મળે, એના પર બીજા કોઇકની શાબાશીની મહોર લાગે એવી ઇચ્છાનો મતલબ જ એ છે કે આપણે અંદરથી અસલામતીનો અનુભવ કરી રહ્યા છીએ અને બહારથી, બીજાં પાસેથી કંઇક પ્રોત્સાહન મળે એવી ઝંખના કરીએ છીએ. સતત પોતાનું…








