Close

એમેઝોનની અદભુત સફળતાનું રહસ્ય શું છે?

કસ્ટમરો પરનું એમનું સો ટકા ફોકસ. એમેઝોનના ચીફ જેફ બેઝોસ કહે છે: એક પ્રકારની કંપની કસ્ટમર પાસેથી વધારે ને વધારે પૈસા મેળવવાની કોશિશ કરે છે. બીજા પ્રકારની કંપની કસ્ટમરે ઓછામાં ઓછા પૈસા ખર્ચ કરવા પડે એવી કોશિશ કરે છે. અમારે બીજા પ્રકારની કંપની બનવું છે.   વધુ માહિતી માટે અહીં ક્લીક કરો: https://bit.ly/3ggiKt9

બિઝનેસ લીડરશીપમાં સફળતા માટે)

બિઝનેસ લીડરશીપમાં સફળતા માટે: ૧. કામ પર સૌથી વહેલા પહોંચો ૨. સૌથી મોડા નીકળો ૩. સાચા દિલથી કામ કરો ૪. સ્ટાફમાં બધાંનો આભાર માનો ૫. લોકોને અપેક્ષા કરતાં થોડુંક વધારે જ આપો ૬. દરેક કામમાં એક્ટીવ ફોલો-અપ કરો ૭. કસ્ટમરોને ખુશ રાખો વધુ માહિતી માટે અહીં ક્લીક કરો: https://bit.ly/3j3hBH2