સતત સંપર્કની સાઇડ-ઇફેક્ટ્સ કેવી રીતે અટકાવવી? (ભાગ-2)
ડોન્ટ ટેક યોર ફેમિલી મેમ્બર્સ સિરિયસલી. આપણી સાથે રહેતા તમામ લોકો આપણા પતિ કે પત્ની, આપણા માતા-પિતા, આપણા ભાઇ-બહેન, આપણા સંતાનો કે આપણા કોઈ પણ બીજા સગાંઓ કે જે ચાર દિવાલોની અંદર આપણી સાથે રહે છે, પરિવારની એ બધી વ્યક્તિઓના મૂડ એકસરખા હોય, ત્યાં સુધી આપણા સહજીવનની નાવ બહુ શાંતિથી ચાલતી રહે છે. પરંતુ બધાના મૂડ…