Close

આજના સમયની નોકરી-ધંધાની વાસ્તવિકતા:…

આજના સમયની નોકરી-ધંધાની વાસ્તવિકતા:
શહેરોમાં Uber કે Ola પરંપરાગત ટેક્ષી-ઓટો કરતાં વધારે સફળ થઇ રહ્યા છે.
કેમ?
તેઓ હંમેશાં કસ્ટમરને જ્યાં જવું હોય, ત્યાં લઇ જવા માટે તૈયાર હોય છે. આનાકાની નથી કરતા. ના નથી પાડતા.
જૂના ટેક્ષી-ઓટોવાળા પેસેન્જર લેવામાં નખરા કરતા. કસ્ટમરની મજબૂરીનો ફાયદો ઊઠાવતા. એટલે પાછળ રહી ગયા.
આજે નોકરી-ધંધામાં સફળતા માટે Uber-Olaના Driver જેવી ફ્લેક્ષીબીલીટી હશે, તો વાંધો નહીં આવે.

વધુ માહિતી માટે અહીં ક્લીક કરો: https://bit.ly/3j3hBH2

Leave a Reply

%d bloggers like this: