Close
અમદાવાદમાં બિઝનેસ કન્સલ્ટન્સી સેવાઓ

ભવિષ્યને ભૂતકાળની બેડીઓથી મુક્ત કરો

નોકરી-ધંધામાં અને જીવનમાં એ દરેક ક્ષણ જ્યારે આપણે ભૂતકાળને વાગોળવામાં, એના પર અફસોસ કરવામાં, જે થયું એના પર બળાપો કાઢવામાં, એના વિશે વિચારવામાં વિતાવીએ છીએ, એ દરેક ક્ષણ આપણે આજને માણવામાંથી અને આવતીકાલનો વિચાર કરવામાંથી ગુમાવીએ છીએ. આપણો ભૂતકાળ ગમે તેટલો ભવ્ય હોય, છતાં પણ આપણી ગઇકાલની સફળતા આવતીકાલની ગેરંટી નહીં આપી શકે. આપણે જો…

અમદાવાદમાં બિઝનેસ કોચ

કોઇ એક માણસનો પગાર વધે, તો એને મેચ કરવા બધા જૂના માણસોનો પગાર વધારવો જોઇએ?

ધારો કે તમારા સ્ટાફમાંના કોઇ એક સ્ટાર માણસને બીજે ક્યાંક જોબની ઓફર મળે, એને અહીં કરતાં વધારે સારું પેકેજ ઓફર થાય, તો એને તમારી નોકરી છોડીને જતો રોકવા માટે તમે એને મળેલી ઓફર જેટલો જ પગાર એને કરી આપો છો. હવે, એક માણસનો પગાર વધ્યો એટલે તમારા બીજા જૂના પણ એવરેજ કક્ષાના માણસોની અપેક્ષાઓ જાગી…

અમદાવાદમાં બ્રાન્ડીંગ કન્સલ્ટન્સી સેવાઓ

ખાસ વિકસાવવા જેવી આદત: નાણાકીય શિસ્ત (ફાઇનાન્શીયલ ડીસીપ્લીન)

હાલમાં સોશિયલ મિડિયા ખૂબ પ્રચલિત થયું છે. વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ, ફેસબૂક કે બીજી કોઇ એવી જગ્યાએ આપણા મિત્ર કે કોઇ સ્નેહી-સગાની કોઇ પાર્ટીની ગ્રુપ સેલ્ફી જોઇને એ લોકો લાઇફને કેટલી એન્જોય કરે છે અને આપણે પાછળ રહી ગયા એવી ફીલીંગ આપણને થવા મંડે, આપણે પોતાની જાતને ગરીબ મહેસૂસ કરવા માંડીએ એ શક્ય છે. પણ બધાંય ગાલ પરની…

વડોદરામાં માર્કેટિંગ સ્ટ્રેટેજી કન્સલ્ટન્સી સેવાઓ

ઉંમરનો બાધ ક્યાં નથી નડતો?

આ 10 કામો કરવા માટે તમારી ઉંમરનો બાધ નથી. આ બધું તમે ગમે ત્યારે કરી શકો છો. તમારી કરિયર તમે ગમે ત્યારે બદલી શકો છો. કોઇક કારણોસર અત્યાર સુધી જે કંઇ ધંધો-વ્યવસાય-જોબ કરી હોય એમાં મજા ન આવે, કે ધારી સફળતા ન મળે, તો એને બદલીને પોતાને મનગમતું, બીજું કંઇક કરી શકો છો. કંઇક લખવાનું ગમે…

વડોદરામાં બિઝનેસ કન્સલ્ટીંગ સેવાઓ

જીવનમાં આનંદ પામવા માટે કરવા જેવું

જીવનમાં આનંદ પામવા આટલું કરો: પ્રતિભાવ આપતાં પહેલાં જરા થોભીને વિચારો વગર વિચાર્યે પ્રતિભાવ આપવાથી, રીએક્ટ કરવાથી ઘણી તકલિફો સર્જાતી હોય છે. થોડુંક થોભી જઇએ, તો ઘણી સમસ્યાઓ ઊભી જ નહીં થાય; ઘણા “સોરી” બોલવા જ નહીં પડે; ઘણાં મનામણાની જરૂર જ નહીં પડે. ખર્ચતાં પહેલાં કમાઓ પોતાના કમાવેલા પૈસા ખર્ચ કરવામાં સલામતી છે, આત્મ…

વડોદરામાં શ્રેષ્ઠ બિઝનેસ કોચ

ખુશ રહેવા માટે છોડવા જેવું

૧. બધાંયને ખુશ કરવાની કોશિશ ગમે તેટલી કોશિશ કરશો તો પણ અમુક લોકો તો નાખુશ રહેશે જ. થોડુંક અને અમુકને અવગણતાં પણ શીખો. ૨. નવિનતાનો ડર આપણને જૂનું તેટલું સોનું લાગે એ સમજી શકાય. પણ પરિવર્તન વગર પ્રગતિ શક્ય નથી. નવું અપનાવો. ડરો નહીં. ૩. ભૂતકાળમાં રહેવાની આદત ભૂતકાળ ભવ્ય હોય, તો પણ રહેવું તો…