Close
સુરતમાં મેનેજમેન્ટ કન્સલ્ટીંગ સેવાઓ

ધંધાની સફળતાનો સીધો આધાર કસ્ટમરોના પ્રોબ્લેમ્સના સોલ્યુશન પર છે…

ધંધાની સફળતાનો સીધો આધાર કસ્ટમરોના પ્રોબ્લેમ્સના સોલ્યુશન પર છે. જે ધંધો વધારે પ્રોબ્લેમ્સ સોલ્વ કરે છે, એ વધારે સફળ થાય છે. કસ્ટમરોની સમસ્યાઓનું સમાધાન કરો. એ વધારો નહીં. વધુ માહિતી માટે અહીં ક્લીક કરો: https://bit.ly/3mc1PM4

સુરતમાં બ્રાન્ડીંગ સ્ટ્રેટેજી કન્સલ્ટન્ટ્સ

દરેક સ્પોર્ટમાં કંઇક ટાર્ગેટ હોય જ છે….

દરેક સ્પોર્ટમાં કંઇક ટાર્ગેટ હોય જ છે. ટેનિસમાં સામેવાળા કરતાં વધારે પોઇન્ટ સ્કોર કરવાના હોય છે. ફૂટબોલ કે હોકી જેવી રમતમાં ગોલ પોસ્ટ હોય છે. જેના વધારે ગોલ એ વિજેતા. ક્રિકેટમાં એક ટીમે બીજી ટીમ કરતાં વધારે રન કરવાના હોય છે. જ્યાં કંઇક હાંસલ કરવું હોય, ત્યાં કોઇ ગોલ કે ટાર્ગેટ વગર સિદ્ધિ શક્ય નથી. આપણી…

અમદાવાદમાં માર્કેટિંગ સ્ટ્રેટેજી કન્સલ્ટીંગ સેવાઓ

સ્ટાફમાંથી કોઇકને ઠપકો આપવો હોય,…

સ્ટાફમાંથી કોઇકને ઠપકો આપવો હોય, તો એને એકલા બોલાવીને આપો. અને શાબાશી આપવાની હોય, તો બધાંની વચ્ચે આપજો. આપણા માણસોનું સ્વાભિમાન ન ઘવાય, અને એ તંદુરસ્ત રહે એની તકેદારી આપણે જ રાખવી જોઇએ. વધુ માહિતી માટે અહીં ક્લીક કરો: https://bit.ly/2VYkReh

અમદાવાદમાં શ્રેષ્ઠ બિઝનેસ કન્સલ્ટન્ટ

બ્રાન્ડ એટલે…

બ્રાન્ડ એટલે… આપણે પોતાના વિશે શું કહીએ છીએ એ નહીં, પરંતુ આપણાં કસ્ટમરો આપણા વિશે શું કહે છે, એ આપણી બ્રાન્ડ. પરફેક્ટ બ્રાન્ડ એટલે? આપણા બધા જ કસ્ટમરો આપણા વિશે એકી અવાજે, એક જ પ્રકારનાં, સારાં શબ્દો કહે, એ પરફેક્ટ બ્રાન્ડ. તમારી બ્રાન્ડ વિશે તમારા બધાં કસ્ટમરો કયા શબ્દો બોલશે? એ નક્કી કરવું તમારા હાથમાં…

અમદાવાદમાં બિઝનેસ કોચ

આપણો સ્ટાફ મેમ્બર કોઇ ભૂલ કરે,…

આપણો સ્ટાફ મેમ્બર કોઇ ભૂલ કરે, તો આપણે એને ઠપકો, ફાયરીંગ આપીએ છીએ ને? ક્યારેક તો જરૂર કરતાં વધારે ડોઝ પણ આપી દઇએ છીએ. પણ, આપણો કોઇ સ્ટાફ મેમ્બર કંઇક સારું કરે તો એને શાબાશી આપીએ છીએ? કેમ નહીં? આપવી જોઇએ ને? વધુ માહિતી માટે અહીં ક્લીક કરો: https://bit.ly/2VYkReh

અમદાવાદમાં શ્રેષ્ઠ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ

જે પ્રોડક્ટની કસ્ટમરને જરૂર ન હોય,…

જે પ્રોડક્ટની કસ્ટમરને જરૂર ન હોય, એ જાહેરાતો દ્વારા વેચી શકાય ખરી? ઝેરની જરૂર મોટા ભાગના કસ્ટમરોને હોય નહીં. જબરદસ્ત જાહેરાતો કરીને, ખૂબ ખર્ચ કરીને ઝેર કોઇને વેચી શકાય? ગમે તેટલા ધમપછાડા થાય, બિનજરૂરી વસ્તુઓ ન વેચાય. કસ્ટમરને જરૂર હોય, એવી પ્રોડક્ટ જ વેચાય. કસ્ટમરને જે જોઇએ, એ આપવું. આ જ છે, માર્કેટીંગનો સૌથી મહત્ત્વનો…

અમદાવાદમાં શ્રેષ્ઠ બ્રાન્ડીંગ સ્ટ્રેટેજી કન્સલ્ટન્ટ

અમુક લોકો સાથે થોડાક દિવસોનો સહિયારો પ્રવાસ કરવાનો હોય,…

અમુક લોકો સાથે થોડાક દિવસોનો સહિયારો પ્રવાસ કરવાનો હોય, તો એને માટે પણ એ બધાંયને કેટલી બધી બાબતોની માહિતી આપવી પડે છે? ક્યાં, ક્યારે, કેવી રીતે જવાનું છે, ત્યાં ક્યાં રહેવાનું છે, શું કરવાનું છે, એ બધુંય બધાંયને ક્લીયરલી સમજાય, તો જ પ્રવાસ સંપૂર્ણ સફળ થાય. આપણો ધંધો એ પ્રવાસ કરતાં વધારે કોમ્પ્લીકેટેડ છે. આપણા…

પોતાની નીચે કામ કરનાર લોકોની સફળતામાં…

પોતાની નીચે કામ કરનાર લોકોની સફળતામાં જે સાચો આનંદ અનુભવે છે, એ જ મહાન લીડર બની શકે છે. ધંધામાં આપણા સ્ટાફના માણસોની સફળતા આપણા આનંદનું કારણ બનવી જોઇએ. વધુ માહિતી માટે અહીં ક્લીક કરો: https://bit.ly/3gf2BUM

ફિલ્મ પ્રોડક્શન માંથી બિઝનેસ મેનેજમેન્ટના પાઠ:…

ફિલ્મ પ્રોડક્શન માંથી બિઝનેસ મેનેજમેન્ટના પાઠ: અમુક ફિલ્મોમાં પ્રોડ્યુસર પોતે જ ડાયરેક્ટર હોય છે.  ધંધાના માલિક પોતે જ ધંધો ચલાવતા હોય છે, એવો કેસ. અમુક ફિલ્મોમાં પ્રોડ્યુસર અને ડાયરેક્ટર અલગ હોય છે. ઇન્વેસ્ટરો, પ્રમોટરો પોતે ધંધો ન ચલાવે પણ પ્રોફેશનલ મેનેજમેન્ટને એ જવાબદારી સોંપે એવો કેસ. પણ ફિલ્મોમાં સામાન્યત: હીરો તો ત્રીજી જ વ્યક્તિ હોય…

જાહેરાતો કરીએ તો પ્રોડક્ટ વેચાય જ એની ખાતરી ખરી?…

જાહેરાતો કરીએ તો પ્રોડક્ટ વેચાય જ એની ખાતરી ખરી? ના. બિલકુલ નહીં. દર અઠવાડિયે નવી નવી ફિલ્મો રજૂ થાય છે. ઘણી ફિલ્મો જબરદસ્ત જાહેરાતો કરે છે. એમના સ્ટાર્સ અલગ અલગ નુસ્ખાઓ પણ કરે છે. છતાં પણ, મોટા ભાગની ફિલ્મો નિષ્ફળ જાય છે. જે પ્રોડક્ટમાં દમ ન હોય, એને મોટી જાહેરાતો પણ બચાવી શકે નહીં. વધુ…