Close
સુરતમાં બ્રાન્ડીંગ સ્ટ્રેટેજી કન્સલ્ટન્ટ્સ

દરેક સ્પોર્ટમાં કંઇક ટાર્ગેટ હોય જ છે….

દરેક સ્પોર્ટમાં કંઇક ટાર્ગેટ હોય જ છે.
ટેનિસમાં સામેવાળા કરતાં વધારે પોઇન્ટ સ્કોર કરવાના હોય છે.
ફૂટબોલ કે હોકી જેવી રમતમાં ગોલ પોસ્ટ હોય છે. જેના વધારે ગોલ એ વિજેતા.
ક્રિકેટમાં એક ટીમે બીજી ટીમ કરતાં વધારે રન કરવાના હોય છે.
જ્યાં કંઇક હાંસલ કરવું હોય, ત્યાં કોઇ ગોલ કે ટાર્ગેટ વગર સિદ્ધિ શક્ય નથી.
આપણી કંપનીમાં પણ યોગ્ય ગોલ નક્કી કરીએ, બધાને એમાં સામેલ કરીએ, તો પરિણામો સુધરશે જ.

વધુ માહિતી માટે અહીં ક્લીક કરો: https://bit.ly/2VYkReh

Leave a Reply

%d bloggers like this: