Close

જીવનમાં આનંદ પામવા માટે કરવા જેવું

જીવનમાં આનંદ પામવા આટલું કરો: પ્રતિભાવ આપતાં પહેલાં જરા થોભીને વિચારો વગર વિચાર્યે પ્રતિભાવ આપવાથી, રીએક્ટ કરવાથી ઘણી તકલિફો સર્જાતી હોય છે. થોડુંક થોભી જઇએ, તો ઘણી સમસ્યાઓ ઊભી જ નહીં થાય; ઘણા “સોરી” બોલવા જ નહીં પડે; ઘણાં મનામણાની જરૂર જ નહીં પડે. ખર્ચતાં પહેલાં કમાઓ પોતાના કમાવેલા પૈસા ખર્ચ કરવામાં સલામતી છે, આત્મ…

ખુશ રહેવા માટે છોડવા જેવું

૧. બધાંયને ખુશ કરવાની કોશિશ ગમે તેટલી કોશિશ કરશો તો પણ અમુક લોકો તો નાખુશ રહેશે જ. થોડુંક અને અમુકને અવગણતાં પણ શીખો. ૨. નવિનતાનો ડર આપણને જૂનું તેટલું સોનું લાગે એ સમજી શકાય. પણ પરિવર્તન વગર પ્રગતિ શક્ય નથી. નવું અપનાવો. ડરો નહીં. ૩. ભૂતકાળમાં રહેવાની આદત ભૂતકાળ ભવ્ય હોય, તો પણ રહેવું તો…

તમારી કંપનીમાં જે કંઇ પ્રવૃત્તિઓ કરો છો,…

તમારી કંપનીમાં જે કંઇ પ્રવૃત્તિઓ કરો છો, એ બધું જ સંપૂર્ણ પ્રામાણિકતા અને નિષ્ઠાથી કરો. એમાં કોઇ અપવાદ, કોઇ ખોટા વાયદા, કોઇ બહાના ન હોવા જોઇએ. બેઇમાનીથી શોટર્કટ મરાતો હશે, પરંતુ ધંધામાં અંતે તો ઇમાનદારી જ ટકે છે. પ્રામાણિકતા હજી પણ બેસ્ટ પોલિસી જ છે. (તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં,…

ઘણીવાર અમુક ધંધાર્થીઓ આવું કહેતાં સંભળાય છે:…

ઘણીવાર અમુક ધંધાર્થીઓ આવું કહેતાં સંભળાય છે: “હું મારા સ્ટાફને મારા ફેમિલી મેમ્બર ગણું છું. અમારી કંપનીમાં સ્ટાફમાં બધાંય એક ફેમિલીની જેમ કામ કરે છે.” આ ખરેખર સાચું હોય, તો આપણે એ દરેકની સાથે એવો વ્યવહાર કરવો જોઇએ જેવો આપણે આપણા સંતાનો કે કુટુંબીજનો સાથે કરતાં હોઇએ. જો નિયમોની બાબતમાં આપણે સ્ટાફને અને પરિવારને અલગ કરી…

ધંધામાં સલાહ કોની લેશો?…

ધંધામાં સલાહ કોની લેશો? આપણા ધંધાના િવિકાસ માટે, એની સમસ્યાઓ સુલઝાવવા માટે, માર્ગદર્શન માટે આપણે યોગ્ય લોકોની સલાહ લેવી જોઇએ. પણ આવી બાબતોમાં સલાહ લેવી કોની ગુજરાતીની એક કહેવત છે, એમાંથી સમજાઇ જશે. ગાંડી પોતે સાસરે જાય નહીં, અને ડાહીને સલાહ આપે. લગ્નજીવન અંગે સલાહ લેવી હોય, તો ડાહીએ પહેલાં એ ચેક કરવું જોઇએ કે ગાંડીએ…

ઘણીવાર આવો ડાયલોગ સાંભળવા મળે છે…

ઘણીવાર આવો ડાયલોગ સાંભળવા મળે છે “આપણા માણસોની વાત સાંભળીએ, તો એ લોકો આપણને શિખવાડે.” શું આપણા કોઇ માણસો આપણને ન જ શિખવાડી શકે? જરા પ્રેક્ટીકલ્લી વિચાર કરો. ટાટા ગ્રુપની સવા સો જેટલી કંપનીઓ છે. એમના ટોપ મેનેજરોને એમની કંપનીના ફિલ્ડ વિશે રતન ટાટા કે ટાટા ગ્રુપના હાલના ચેરમેન કરતાં વિશેષ માહિતી હશે જ ને?…

તમારા ધંધા-ઇન્ડસ્ટ્રીમાં તમારા…

તમારા ધંધા-ઇન્ડસ્ટ્રીમાં તમારા કમ્પીટીટર તમારું અનુસરણ કરે છે કે તમે એમનું અનુસરણ કરો છો ધંધામાં જે લીડ કરે છે, જેને બધા અનુસરે છે, એ જીતે છે. (તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે…તમારો ઓનલાઇન બિઝનેસ કોચ…www.GujaratiBusinessGuide.com)

નોકરી કે ધંધામાં…

નોકરી કે ધંધામાં “મને આમાંથી શું મળશે?” એ સવાલને બદલે “હું આમાં શું મદદ કરી શકું?” એ સવાલનો જવાબ શોધનાર હંમેશાં વધારે સફળ થતો જોવા મળે છે. 57) તમારા ધંધા-ઇન્ડસ્ટ્રીમાં તમારા કમ્પીટીટર તમારું અનુસરણ કરે છે કે તમે એમનું અનુસરણ કરો છો ધંધામાં જે લીડ કરે છે, જેને બધા અનુસરે છે, એ જીતે છે. (તમારા…

તમારી ઓફિસમાં આનંદ છે?…

તમારી ઓફિસમાં આનંદ છે? બે અલગ અલગ ઓફિસોમાં મારે અવારનવાર જવાનું થાય છે. બન્ને જગ્યાએ આનંદ નામના ઓફિસ આસિસ્ટન્ટ છે. બન્ને નાના હોદ્દા પર છે, પરંતુ પૂરી જવાબદારી, નિષ્ઠા અને પોઝીટીવ એટીટ્યૂડ સાથે કામ કરે છે. બન્ને આનંદ ઓફિસની મુલાકાતે આવનારા દરેક ગેસ્ટ સાથે વિનમ્રતાથી વાત કરે છે. એમનું બરાબર ધ્યાન રાખે છે. અવારનવાર આવતા મુલાકાતીઓની ચા-કોફી…

ઘણી વાર ધંધામાં જૂના માણસોની જડતા,…

ઘણી વાર ધંધામાં જૂના માણસોની જડતા, લાગણીઓની અપરિપક્વતા ધંધાને આગળ વધારવામાં નડતર બને છે. જૂના માણસો આપણને શરૂઆતના સમયમાં ખૂબ કામ આવ્યા હોય છે. પરંતુ ધંધાની સાઇઝ વધતાં પ્રોબ્લેમ્સના પ્રકાર બદલે છે. એમાં ઘણાં પરિવર્તનો કરવાં પડે છે. ખુલ્લા મન વગર એ થઇ શકતું નથી. ઘણાં જૂના માણસો પોતાનું મહત્ત્વ કે સત્તા જતી રહેશે એ…