Close
સુરતમાં માર્કેટિંગ કન્સલ્ટન્સી સેવાઓ

કોરોના વાઇરસના મહાસંકટ બાદ બિઝનેસને કેવી રીતે પાછો ધબકતો કરવો? ભાગ-1

કોરોના વાઇરસના મહાસંકટ બાદ બિઝનેસને કેવી રીતે પાછો ધબકતો કરવો? ભાગ-1 લગભગ બે અઠવાડિયાં થઇ ગયાં છે. આપણે લોક-ડાઉનને કારણે અચાનક મળેલી ફુરસદને વધાવી લીધી. ઘણી ઊંઘ કરી, જૂની યાદો તાજી કરી, ઘણું રમ્યા, લોકો સાથે રી-કનેકટ કર્યું, ઘણી ફિલ્મો, વેબ સિરિઝ અને યૂ-ટ્યુબ વિડિયોઝ જોયા, ઘણું વાંચ્યું, ઘણું સાંભળ્યું, ઘણી કસરત, ઘણું મેડીટેશન અને પોઝીટીવ થીન્કીંગ…