Close

જીવનમાં આનંદ પામવા માટે કરવા જેવું

જીવનમાં આનંદ પામવા આટલું કરો: પ્રતિભાવ આપતાં પહેલાં જરા થોભીને વિચારો વગર વિચાર્યે પ્રતિભાવ આપવાથી, રીએક્ટ કરવાથી ઘણી તકલિફો સર્જાતી હોય છે. થોડુંક થોભી જઇએ, તો ઘણી સમસ્યાઓ ઊભી જ નહીં થાય; ઘણા “સોરી” બોલવા જ નહીં પડે; ઘણાં મનામણાની જરૂર જ નહીં પડે. ખર્ચતાં પહેલાં કમાઓ પોતાના કમાવેલા પૈસા ખર્ચ કરવામાં સલામતી છે, આત્મ…

ખુશ રહેવા માટે છોડવા જેવું

૧. બધાંયને ખુશ કરવાની કોશિશ ગમે તેટલી કોશિશ કરશો તો પણ અમુક લોકો તો નાખુશ રહેશે જ. થોડુંક અને અમુકને અવગણતાં પણ શીખો. ૨. નવિનતાનો ડર આપણને જૂનું તેટલું સોનું લાગે એ સમજી શકાય. પણ પરિવર્તન વગર પ્રગતિ શક્ય નથી. નવું અપનાવો. ડરો નહીં. ૩. ભૂતકાળમાં રહેવાની આદત ભૂતકાળ ભવ્ય હોય, તો પણ રહેવું તો…

કમ્પીપીટર પર નહીં, કસ્ટમર પર ફોકસ કરો

ધંધામાં ક્યાં સુધારો કરવો જરૂરી છે, એ સમજવા માટે ક્યાંક ધ્યાન આપવું હોય, તો તમારા કસ્ટમર પર આપો, તમારા હરિફ-કમ્પીટીટર પર નહીં. હરિફ પર ધ્યાન આપીને તમે જે કંઇ સુધારા વધારા કરશો, એ અંતે તો એની નકલ જ હશે, અથવા તો એના જેવું કે એનાથી થોડું ઘણું અલગ હશે. માત્ર હરિફો પર ફોકસ રાખવાથી તમારા…

પ્રસ્તુત છે, તમારો ઓનલાઇન બિઝનેસ કોચ

પ્રસ્તુત છે, તમારો ઓનલાઇન બિઝનેસ કોચ GujaratiBusinessGuide.com ધંધાર્થીઓને બિઝનેસ મેનેજમેન્ટ તથા વિકાસના માર્ગે આવતી ચેલેન્જીસના સોલ્યુશન્સ અને માર્ગદર્શન ગમે ત્યાં, ગમે ત્યારે મલ્ટી મિડિયા માધ્યમે મળી રહે એ આશયથી અમે આ વેબસાઇટ શરૂ કરી છે. મોબાઇલ-ટેબ પર પણ આ વેબસાઇટ આસાનીથી જોઇ શકાશે. આપ ઇ-મેલ IDથી રજીસ્ટ્રેશન કરીને એની ફ્રી મેમ્બરશીપનો લાભ લઇ શકો છો.…

ધંધાને વિકસાવવો કેવી રીતે?

ધંધાને વિકસાવવો હોય, તો તમારા ધંધામાં વધારેને વધારે ટેલેન્ટેડ લોકોને સામેલ કરો.એમાંના અમુક કોઇ બાબતમાં તમારાથી પણ વધારે કાબેલ હોઇ શકે છે. ધંધામાં સેલ્સ, માર્કેંટીંગ, એકાઉન્ટીંગ, ફાઇનાન્સ, મેનપાવર, પરચેઝ, સ્ટ્રેટેજી, લોજીસ્ટીક્સ, લીગલ અને બીજી અનેક કુશળતાઓ જોઇએ છે. આપણામાં એ બધી જ કુશળતાઓ હોય, એ શક્ય છે? જે-તે ક્ષેત્રમાં આપણાથી વધુ સ્માર્ટ, વધુ કાબેલ લોકો…

એમેઝોનની અદભુત સફળતાનું રહસ્ય શું છે?

કસ્ટમરો પરનું એમનું સો ટકા ફોકસ. એમેઝોનના ચીફ જેફ બેઝોસ કહે છે: એક પ્રકારની કંપની કસ્ટમર પાસેથી વધારે ને વધારે પૈસા મેળવવાની કોશિશ કરે છે. બીજા પ્રકારની કંપની કસ્ટમરે ઓછામાં ઓછા પૈસા ખર્ચ કરવા પડે એવી કોશિશ કરે છે. અમારે બીજા પ્રકારની કંપની બનવું છે.   (તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો…

બિઝનેસ લીડરશીપમાં સફળતા માટે)

બિઝનેસ લીડરશીપમાં સફળતા માટે: ૧. કામ પર સૌથી વહેલા પહોંચો ૨. સૌથી મોડા નીકળો ૩. સાચા દિલથી કામ કરો ૪. સ્ટાફમાં બધાંનો આભાર માનો ૫. લોકોને અપેક્ષા કરતાં થોડુંક વધારે જ આપો ૬. દરેક કામમાં એક્ટીવ ફોલો-અપ કરો ૭. કસ્ટમરોને ખુશ રાખો (તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે…તમારો…