Close

જીવનમાં આનંદ પામવા માટે કરવા જેવું

જીવનમાં આનંદ પામવા આટલું કરો: પ્રતિભાવ આપતાં પહેલાં જરા થોભીને વિચારો વગર વિચાર્યે પ્રતિભાવ આપવાથી, રીએક્ટ કરવાથી ઘણી તકલિફો સર્જાતી હોય છે. થોડુંક થોભી જઇએ, તો ઘણી સમસ્યાઓ ઊભી જ નહીં થાય; ઘણા “સોરી” બોલવા જ નહીં પડે; ઘણાં મનામણાની જરૂર જ નહીં પડે. ખર્ચતાં પહેલાં કમાઓ પોતાના કમાવેલા પૈસા ખર્ચ કરવામાં સલામતી છે, આત્મ…