તમારાં જીવનની ત્રણ સૌથી મહત્ત્વની પસંદગીઓ
જીવનમાં ડગલે ને પગલે આપણને અનેક પસંદગીઓ કરવી પડતી હોય છે. અને જીવનના દરેક તબક્કે આપણે જે અસંખ્ય પસંદગીઓ કરી હોય છે, એના પરથી જ આપણું જીવન ઘડાતું હોય છે. આવી અસંખ્ય પસંદગીઓમાંથી ત્રણ પસંદગીઓ સૌથી વધારે મહત્ત્વની હોય છે. આ ત્રણ પસંદગીઓની આપણા જીવનની આકૃતિના આકાર પર સૌથી વધારે અસર પડતી હોય છે. આ…