જીવનમાં આપણને જે જોઈએ છે, એ નથી મળતું.
જીવનમાં આપણને જે જોઈએ છે, એ નથી મળતું. આપણે જે મેળવવા કોશિશ કરીએ છીએ, એ જ આપણને મળે છે. એમ કહેવાય છે કે મન હોય તો માળવે જવાય. વાસ્તવિકતામાં… મન હોવા ઉપરાંત મહેનત હોય, તો જ માળવે પહોંચાય. મન હોય, પણ મહેનત ન કરીએ તો માળવે જવાની ઇચ્છા મનમાં જ રહી જાય. વધુ માહિતી માટે અહીં ક્લીક કરો: https://bit.ly/3ApOLGP