Close
રાજકોટમાં બિઝનેસ કોચ

કસ્ટમરોને કંઇક રાહત થાય,…

કસ્ટમરોને કંઇક રાહત થાય, કોઇક તકલિફ ઓછી થાય, એમને કંઇક મળે, કંઇક ફાયદો થાય, આ દુનિયામાં પોતાની હાજરીથી કંઇક સુધારો થાય એવો હકારાત્મક આશય હોય, એવા ધંધાઓ મોટે ભાગે સફળ થાય છે. યેન કેન પ્રકારેણ માત્ર પૈસા મેળવવાના એકલક્ષી આશયથી શરૂ થયેલ ધંધાઓ મોટે ભાગે નિષ્ફળ જાય છે. વધુ માહિતી માટે અહીં ક્લીક કરો: https://bit.ly/3yWYrYO

રાજકોટમાં મેનેજમેન્ટ કન્સલ્ટીંગ સેવાઓ

માણસની મજબૂરી સમજો…

માણસની મજબૂરી સમજો એક વાર એક શેઠ બપોર બાદ કંપનીમાં રાઉન્ડ મારવા નીકળ્યા. એમાં એક જણ ખુરશી પર આંખો બંધ રાખીને સૂતો દેખાયો. શેઠ ભડકી ગયા. જાહેરમાં બધાની સામે એનો ઉધડો લઇ લીધો. બૂમાબૂમ કરી નાખી: “તમને લોકોને પગાર શેનો આપું છું? અહીં સુવા માટે આવો છો? કામ નથી કરવું. ખાલી જલસા જ કરવા છે?” પેલો…

રાજકોટમાં બ્રાન્ડીંગ સ્ટ્રેટેજી કન્સલ્ટન્સી સેવાઓ

બધું જાત અનુભવે જ ન શિખાય….

બધું જાત અનુભવે જ ન શિખાય. આપણે જો માત્ર આપણી ભૂલોમાંથી જ શિખતા હોઇએ, તો આપણી સ્પીડ ઓછી રહેશે. આપણે બિઝનેસમાં ત્વરાથી આગળ વધવું હોય, તો બીજાંના અનુભવો, બીજાંની ભૂલોમાંથી પણ શિખવું પડશે. એના માટે આંખ-કાન ખુલ્લાં રાખો. સૌથી પહેલાં તો મન ખુલ્લું રાખો. શિખવાની, સુધરવાની, સુધારવાની, બદલવાની તૈયારી રાખો. વધુ માહિતી માટે અહીં ક્લીક…

સુરતમાં માર્કેટિંગ સ્ટ્રેટેજી કન્સલ્ટીંગ સેવાઓ

બિઝનેસમાં તકલિફ આવે,…

બિઝનેસમાં તકલિફ આવે, ત્યારે એમાંથી માર્ગ કાઢવા આખી ટીમના ક્રીએટિવીટીને કામે લગાડો. આપણી ટીમમાં ક્રીએટિવીટીને અભિવ્યક્તિ મળે, તો એ મોટા ભાગની સમસ્યાઓનું નિરાકરણ લાવી શકે. અવારનવાર નાના-મોટા પ્રોબ્લેમ્સના સોલ્યુશન માટે ટીમને કામ આપો. એનાથી ટીમ વર્ક પણ મજબૂત થશે, અને તમારી સમસ્યાઓના હલ પણ મળશે. વધુ માહિતી માટે અહીં ક્લીક કરો: https://bit.ly/3meG66i

સુરતમાં શ્રેષ્ઠ બિઝનેસ કન્સલ્ટન્ટ

નેગેટિવ એટીટ્યૂડના માણસોને ટીમમાંથી દૂર કરો…

નેગેટિવ એટીટ્યૂડના માણસોને ટીમમાંથી દૂર કરો તમારા સ્ટાફ મેમ્બરોમાં અમુક એવા તત્ત્વો હોઇ શકે કે જે નેગેટિવ એટીટ્યૂડ ધરાવતા હોય. આવા લોકો હંમેશાં માલિકો માટે માથાના દુ:ખાવા સમાન હોય છે. તેઓમાં શિસ્તનો અભાવ હોય છે. તેઓ બીજા સ્ટાફ મેમ્બરોને હંમેશાં નડતા જ હોય છે. કસ્ટમરો સાથે પણ તેઓ હંમેશાં કોઇ ને કોઇ મગજમારી કરતા જ હોય. આવી…

સુરતમાં બિઝનેસ કોચ

તમારી કંપનીમાં કોઇ ગીત ગાતું સંભળાય છે?…

તમારી કંપનીમાં કોઇ ગીત ગાતું સંભળાય છે? એને ગાવા દો. એને રોકતા નહીં. કોઇ પણ માણસ ગીત ક્યારે ગાઇ શકે? ત્યારે કે જ્યારે એ ખુશ હોય. તમારા માણસો કામ કરતી વખતે પ્રસન્નતાથી ગીત ગાતા હોય, એનો મતલબ કે એમને કામ કરવામાં આનંદ આવે છે. મતલબ કે કંપનીમાં કંઇક સારું થઇ રહ્યું છે. એને ચાલુ રાખો. વધુ…

સુરતમાં મેનેજમેન્ટ કન્સલ્ટીંગ સેવાઓ

ધંધાની સફળતાનો સીધો આધાર કસ્ટમરોના પ્રોબ્લેમ્સના સોલ્યુશન પર છે…

ધંધાની સફળતાનો સીધો આધાર કસ્ટમરોના પ્રોબ્લેમ્સના સોલ્યુશન પર છે. જે ધંધો વધારે પ્રોબ્લેમ્સ સોલ્વ કરે છે, એ વધારે સફળ થાય છે. કસ્ટમરોની સમસ્યાઓનું સમાધાન કરો. એ વધારો નહીં. વધુ માહિતી માટે અહીં ક્લીક કરો: https://bit.ly/3mc1PM4

સુરતમાં બ્રાન્ડીંગ સ્ટ્રેટેજી કન્સલ્ટન્ટ્સ

દરેક સ્પોર્ટમાં કંઇક ટાર્ગેટ હોય જ છે….

દરેક સ્પોર્ટમાં કંઇક ટાર્ગેટ હોય જ છે. ટેનિસમાં સામેવાળા કરતાં વધારે પોઇન્ટ સ્કોર કરવાના હોય છે. ફૂટબોલ કે હોકી જેવી રમતમાં ગોલ પોસ્ટ હોય છે. જેના વધારે ગોલ એ વિજેતા. ક્રિકેટમાં એક ટીમે બીજી ટીમ કરતાં વધારે રન કરવાના હોય છે. જ્યાં કંઇક હાંસલ કરવું હોય, ત્યાં કોઇ ગોલ કે ટાર્ગેટ વગર સિદ્ધિ શક્ય નથી. આપણી…