સ્ટાફમાંથી કોઇકને ઠપકો આપવો હોય, તો એને એકલા બોલાવીને આપો.
અને
શાબાશી આપવાની હોય, તો બધાંની વચ્ચે આપજો.
આપણા માણસોનું સ્વાભિમાન ન ઘવાય, અને એ તંદુરસ્ત રહે એની તકેદારી આપણે જ રાખવી જોઇએ.
વધુ માહિતી માટે અહીં ક્લીક કરો: https://bit.ly/2VYkReh