Close

જ્યાં સુધી આપણા સ્ટાફ મેમ્બરો,….

જ્યાં સુધી આપણા સ્ટાફ મેમ્બરો, આપણા માણસોને આપણી કંપની નહીં ગમે, ત્યાં સુધી આપણા કસ્ટમરોને આપણી કંપની ગમતી કરવામાં બહુ મુશ્કેલી નડશે.
તમારા સ્ટાફને ખુશ રાખો.
તેઓ તમારા કસ્ટમરોને ખુશ રાખશે.
(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારેતમારો ઓનલાઇન બિઝનેસ કોચwww.GujaratiBusinessGuide.com)

Leave a Reply

%d bloggers like this: