Close

બીલ ગેટ્સ કહે છે:

બીલ ગેટ્સ કહે છે:
 અસંતુષ્ટ કસ્ટમરો તમારા ધંધાના વિકાસ માટેના પાઠો શિખવા માટેનું
સૌથી શ્રેષ્ઠ સ્ત્રોત છે.
એમને સાંભળશો તો ખબર પડી જશે કે ધંધામાં ક્યાં સુધારાઓ ફેરફારો કરવાની
જરૂર છે.
એ સુધારાઓ કરીશું, તો અસંતુષ્ટ કસ્ટમરોની સંખ્યા આપોઆપ ઘટી જશે.

(તમારા ધંધાના વિકાસ માટે એક્ષ્પર્ટ માર્ગદર્શન તમે જ્યાં હો ત્યાં, તમને જોઇએ ત્યારે…તમારો ઓનલાઇન બિઝનેસ કોચ…www.GujaratiBusinessGuide.com)

Leave a Reply

%d bloggers like this: