
બીલ ગેટ્સ કહે છે:
બીલ ગેટ્સ કહે છે: અસંતુષ્ટ કસ્ટમરો તમારા ધંધાના વિકાસ માટેના પાઠો શિખવા માટેનું સૌથી શ્રેષ્ઠ સ્ત્રોત છે. એમને સાંભળશો તો ખબર પડી જશે કે ધંધામાં ક્યાં સુધારાઓ ફેરફારો કરવાની જરૂર છે. એ સુધારાઓ કરીશું, તો અસંતુષ્ટ કસ્ટમરોની સંખ્યા આપોઆપ ઘટી જશે. વધુ માહિતી માટે અહીં ક્લીક કરો: https://bit.ly/3j5jrY8


