
સ્ટાફને ખુશ કેમ રાખી શકાય? શું કરવું જોઇએ?…
સ્ટાફને ખુશ કેમ રાખી શકાય? શું કરવું જોઇએ? માત્ર વધારે પૈસાથી જ એ લોકો ખુશ થશે? માણસની સાથે ‘માણસ’ જેવું વર્તન થાય, તો માણસ ખુશ થાય. માણસ સાથે મશિન જેવું વર્તન થાય, તો માણસ દુ:ખી રહે. હવે જરા વિચારો: દુ:ખી માણસ કસ્ટમરને ખુશ કેમ કરી શકે? વધુ માહિતી માટે અહીં ક્લીક કરો: https://bit.ly/3y4IcIb








