
તમારી કંપનીમાં કોઇ ગીત ગાતું સંભળાય છે?…
તમારી કંપનીમાં કોઇ ગીત ગાતું સંભળાય છે? એને ગાવા દો. એને રોકતા નહીં. કોઇ પણ માણસ ગીત ક્યારે ગાઇ શકે? ત્યારે કે જ્યારે એ ખુશ હોય. તમારા માણસો કામ કરતી વખતે પ્રસન્નતાથી ગીત ગાતા હોય, એનો મતલબ કે એમને કામ કરવામાં આનંદ આવે છે. મતલબ કે કંપનીમાં કંઇક સારું થઇ રહ્યું છે. એને ચાલુ રાખો. વધુ…








