Close

મૈત્રી સંબંધ પર આધારિત ધંધા કરતાં ધંધાના સંબંધો પર આધારિત મૈત્રી વધારે લાંબી ટકે છે….

મૈત્રી સંબંધ પર આધારિત ધંધા કરતાં ધંધાના સંબંધો પર આધારિત મૈત્રી વધારે લાંબી ટકે છે. મિત્રો સાથે ધંધો કરવો સલાહભર્યું નથી. મૈત્રીમાં હિસાબ, ગણતરીઓ નથી હોતી. જ્યારે મિત્ર સાથે ધંધાકીય સંબંધ શરૂ થાય, ત્યારે બધી ગણતરીઓ પિક્ચરમાં આવે છે, જે ઘણીવાર ગેરસમજો ઊભી કરે છે. એને બદલે જેની સાથે ધંધાકીય સંબંધ ઓલરેડી હોય, એની સાથે જો…

માર્કેટીંગ સફળ થયું એમ ક્યારે કહેવાય?…

માર્કેટીંગ સફળ થયું એમ ક્યારે કહેવાય? કસ્ટમરની જરૂરિયાતોને ખૂબ સારી રીતે જાણવી, સમજવી અને એને આપણી પ્રોડક્ટ કે સર્વિસથી એ રીતે સંતુષ્ટ કરવી કે જેથી એ કસ્ટમરની જિંદગીનો ભાગ બની જાય, એ આપોઆપ, વારંવાર ખરીદતો થઇ જાય. જો એને આપણી પ્રોડક્ટ કે સર્વિસ ફરીથી વેચવા માટે દરેક વખતે કોશિશ કરવી પડે, તો માર્કેટીંગમાં ક્યાંક કચાશ…

કોઇ કંપનીની બ્રાન્ડ એક વ્યક્તિની આબરૂ સમાન છે…

કોઇ કંપનીની બ્રાન્ડ એક વ્યક્તિની આબરૂ સમાન છે. માણસની આબરૂ એક દિવસમાં નથી બનતી. માણસ જેવાં કામો કરે છે, એના પરથી એની આબરૂ બંધાય છે. કંપની કેવી રીતે પોતાના કામો કરે છે, કસ્ટમરોને કેવો અનુભવ કરાવે છે, એના સ્ટાફ સાથે કેવો  વ્યવહાર કરે છે, એના પરથી એની બ્રાન્ડ ઊભી થાય છે. એમાં પણ સમય લાગે જ…

વોલમાર્ટ કંપની કે જે દુનિયાની સૌથી મોટી રીટેલ સ્ટોર્સની ખૂબ સફળ ચેઇન ચલાવે છે,…

વોલમાર્ટ કંપની કે જે દુનિયાની સૌથી મોટી રીટેલ સ્ટોર્સની ખૂબ સફળ ચેઇન ચલાવે છે, એના સ્થાપક સામ વોલ્ટનનું કહેવું છે: તમારા કસ્ટમરે તમારી પાસેથી જે અપેક્ષા રાખી હોય, એનાથી વધારે એને આપો. જો તમે એવું કરશો, તો તેઓ વારંવાર તમારી પાસે આવશે. એમની જે જરૂરિયાતો હોય, એ મુજબ એમને જરૂર આપો – બલ્કે એનાથી થોડુંક…

આજના સમયની નોકરી-ધંધાની વાસ્તવિકતા:…

આજના સમયની નોકરી-ધંધાની વાસ્તવિકતા: શહેરોમાં Uber કે Ola પરંપરાગત ટેક્ષી-ઓટો કરતાં વધારે સફળ થઇ રહ્યા છે. કેમ? તેઓ હંમેશાં કસ્ટમરને જ્યાં જવું હોય, ત્યાં લઇ જવા માટે તૈયાર હોય છે. આનાકાની નથી કરતા. ના નથી પાડતા. જૂના ટેક્ષી-ઓટોવાળા પેસેન્જર લેવામાં નખરા કરતા. કસ્ટમરની મજબૂરીનો ફાયદો ઊઠાવતા. એટલે પાછળ રહી ગયા. આજે નોકરી-ધંધામાં સફળતા માટે Uber-Olaના Driver…

ધંધાના વિકાસ પર સો ટકા ફોકસ રાખવા માટે કરવા જેવું:…

ધંધાના વિકાસ પર સો ટકા ફોકસ રાખવા માટે કરવા જેવું: આપણી જાતને નહીં આપણા કામને વધારે ગંભીરતાથી લઇએ. ઇગો પર નહીં, આઉટપુટ પર આધાર રાખીને કામ કરીએ. કસ્ટમરને આપેલી પ્રોમિસ શબ્દશ: પાળીએ. વાતો પર નહીં, પરિણામો પર ફોકસ કરીએ. વ્યક્તિગત સંબંધોમાં નાની નાની વાતો પર અટકીએ નહીં, પણ ધંધાને સ્પર્શતી નાનામાં નાની બાબત પર ધ્યાન…

જ્યાં સુધી આપણા સ્ટાફ મેમ્બરો,….

જ્યાં સુધી આપણા સ્ટાફ મેમ્બરો, આપણા માણસોને આપણી કંપની નહીં ગમે, ત્યાં સુધી આપણા કસ્ટમરોને આપણી કંપની ગમતી કરવામાં બહુ મુશ્કેલી નડશે. તમારા સ્ટાફને ખુશ રાખો. તેઓ તમારા કસ્ટમરોને ખુશ રાખશે. વધુ માહિતી માટે અહીં ક્લીક કરો: https://bit.ly/3j5jrY8

ધંધામાં ક્યાં સુધારો કરવો જરૂરી છે,…..

ધંધામાં ક્યાં સુધારો કરવો જરૂરી છે, એ સમજવા માટે ક્યાંક ધ્યાન આપવું હોય, તો તમારા કસ્ટમર પર આપો, તમારા હરિફ-કમ્પીટીટર પર નહીં.  હરિફ પર ધ્યાન આપીને તમે જે કંઇ સુધારા વધારા કરશો, એ અંતે તો એની નકલ જ હશે, અથવા તો એના જેવું કે એનાથી થોડું ઘણું અલગ હશે. માત્ર હરિફો પર ફોકસ રાખવાથી તમારા ધંધાનો…

બીલ ગેટ્સ કહે છે:

બીલ ગેટ્સ કહે છે:  અસંતુષ્ટ કસ્ટમરો તમારા ધંધાના વિકાસ માટેના પાઠો શિખવા માટેનું સૌથી શ્રેષ્ઠ સ્ત્રોત છે. એમને સાંભળશો તો ખબર પડી જશે કે ધંધામાં ક્યાં સુધારાઓ ફેરફારો કરવાની જરૂર છે. એ સુધારાઓ કરીશું, તો અસંતુષ્ટ કસ્ટમરોની સંખ્યા આપોઆપ ઘટી જશે. વધુ માહિતી માટે અહીં ક્લીક કરો: https://bit.ly/3j5jrY8