તમારા ધંધા-ઇન્ડસ્ટ્રીમાં તમારા…
તમારા ધંધા-ઇન્ડસ્ટ્રીમાં તમારા કમ્પીટીટર તમારું અનુસરણ કરે છે કે તમે એમનું અનુસરણ કરો છો ધંધામાં જે લીડ કરે છે, જેને બધા અનુસરે છે, એ જીતે છે. વધુ માહિતી માટે અહીં ક્લીક કરો: https://bit.ly/3m7HBTO
SME બિઝનેસના વિકાસ માટે સ્ટ્રેટેજી, માર્કેટિંગ, બ્રાન્ડીંગ, ઓપરેશન સિસ્ટમ્સ અને પ્રોસેસીસ માટે કસ્ટમાઇઝ્ડ કોચિંગ
તમારા ધંધા-ઇન્ડસ્ટ્રીમાં તમારા કમ્પીટીટર તમારું અનુસરણ કરે છે કે તમે એમનું અનુસરણ કરો છો ધંધામાં જે લીડ કરે છે, જેને બધા અનુસરે છે, એ જીતે છે. વધુ માહિતી માટે અહીં ક્લીક કરો: https://bit.ly/3m7HBTO
નોકરી કે ધંધામાં “મને આમાંથી શું મળશે?” એ સવાલને બદલે “હું આમાં શું મદદ કરી શકું?” એ સવાલનો જવાબ શોધનાર હંમેશાં વધારે સફળ થતો જોવા મળે છે. 57) તમારા ધંધા-ઇન્ડસ્ટ્રીમાં તમારા કમ્પીટીટર તમારું અનુસરણ કરે છે કે તમે એમનું અનુસરણ કરો છો ધંધામાં જે લીડ કરે છે, જેને બધા અનુસરે છે, એ જીતે છે. વધુ…
તમારી ઓફિસમાં આનંદ છે? બે અલગ અલગ ઓફિસોમાં મારે અવારનવાર જવાનું થાય છે. બન્ને જગ્યાએ આનંદ નામના ઓફિસ આસિસ્ટન્ટ છે. બન્ને નાના હોદ્દા પર છે, પરંતુ પૂરી જવાબદારી, નિષ્ઠા અને પોઝીટીવ એટીટ્યૂડ સાથે કામ કરે છે. બન્ને આનંદ ઓફિસની મુલાકાતે આવનારા દરેક ગેસ્ટ સાથે વિનમ્રતાથી વાત કરે છે. એમનું બરાબર ધ્યાન રાખે છે. અવારનવાર આવતા મુલાકાતીઓની ચા-કોફી…
ઘણી વાર ધંધામાં જૂના માણસોની જડતા, લાગણીઓની અપરિપક્વતા ધંધાને આગળ વધારવામાં નડતર બને છે. જૂના માણસો આપણને શરૂઆતના સમયમાં ખૂબ કામ આવ્યા હોય છે. પરંતુ ધંધાની સાઇઝ વધતાં પ્રોબ્લેમ્સના પ્રકાર બદલે છે. એમાં ઘણાં પરિવર્તનો કરવાં પડે છે. ખુલ્લા મન વગર એ થઇ શકતું નથી. ઘણાં જૂના માણસો પોતાનું મહત્ત્વ કે સત્તા જતી રહેશે એ…
આપણાં સંતાનો અને આપણા સ્ટાફ મેમ્બરો આપણે જે કહીએ છીએ એ નહીં કરે, આપણે જેવું કરીએ છીએ, એવું કરશે. એમને સુધારવા હોય, તો આત્મસુધારથી શરૂઆત કરવી પડશે. ઉપદેશ આપતાં પહેલાં એની યોગ્યતા મેળવવી પડશે. વધુ માહિતી માટે અહીં ક્લીક કરો: https://bit.ly/3m68A1L
તમે અમુક દિવસ ઘરથી બહાર જાઓ છો, ત્યારે ફેમિલી મેમ્બરો તમને યાદ કરે છે, મીસ કરે છે, તમારા પાછા આવવાની રાહ જૂએ છે, બરાબર? પણ જ્યારે તમે તમારી ઓફિસ, દુકાન, ફેક્ટરીમાં અમુક દિવસે ગેરહાજર રહો છો, ત્યારે ત્યાં શું થાય છે? સ્ટાફ પણ તમને યાદ કરે છે? તમને મીસ કરે છે? તમારા પાછા આવવાની રાહ…
માણસોના એટીટ્યૂડ પર ધ્યાન આપો, સ્કીલ્સ પર નહીં નવા માણસની નિમણૂક કરતી વખતે એની ડિગ્રીઓ પર કે માત્ર એના અનુભવનાં વર્ષો પર ધ્યાન ન આપો. એ બધું જૂઓ, પરંતુ મુખ્ય ધ્યાન એના અભિગમ પર આપો. એના એટીટ્યૂડને સમજવાની કોશિશ કરો. એવા સવાલો પૂછો કે જેથી એની વિચારસરણી, એની વાસ્તવિક પર્સનાલિટી છતી થઇ શકે. ગમે તેટલી…
જૂની ચાવીઓથી નવા જમાનાના મોડર્ન તાળાંઓ નહીં ખુલે. આજની નવી સમસ્યાઓમાંથી માર્ગ કાઢવા કંઇક નવી િવિચારસરણી અપનાવવી પડશે. આવતીકાલને સફળ બનાવવી હોય, તો ધંધામાં આજના વર્તારા અનુસાર પરિવર્તન કરો. વધુ માહિતી માટે અહીં ક્લીક કરો: https://bit.ly/3xTj0Ep
મિટિંગોમાં માત્ર વાતો થાય, શું કરવાનું છે એની કોઇ નોંધ ન કરતું હોય, તો મિટિંગ પછી કંઇ પરિણામ આવવાનું નથી. સોસાયટીની મિટિંગોમાં ઘણીવાર આવી પરિણામો તરફના કમિટમેન્ટ વગરની ચર્ચાઓ થતી જોવા મળે છે. સમય, શક્તિના વ્યય સિવાય એમાંથી કંઇ સરતું નથી. આપણા બિઝનેસની િમિટિંગો સોસાયટીની મિટિંગો જેવી બિનઅસરકારક ન હોવી જોઇએ. અસરકારક મિટિંગ માટે મિટિંગમાં હાજર…
દુનિયામાં લોકોને નાની-મોટી ઘણી સમસ્યાઓ છે. સફળ ધંધાર્થીઓ પોતાની પ્રોડક્ટ કે સર્વિસ મારફતે લોકોને આ સમસ્યાઓમાંથી બહાર નીકળવાના વિકલ્પો આપે છે. એમની સમસ્યાઓનું સમાધાન કરી આપે છે. કસ્ટમરોના પ્રોબ્લેમ્સને સોલ્વ કરવા તરફ જે કંપની ધ્યાન કેન્દ્રિત કરે છે, એ અચૂક સફળ થાય છે. વધુ માહિતી માટે અહીં ક્લીક કરો: https://bit.ly/3yWYrYO