Close

ધંધામાં ક્યાં સુધારો કરવો જરૂરી છે,…..

ધંધામાં ક્યાં સુધારો કરવો જરૂરી છે, એ સમજવા માટે ક્યાંક ધ્યાન આપવું હોય, તો તમારા કસ્ટમર પર આપો, તમારા હરિફ-કમ્પીટીટર પર નહીં.  હરિફ પર ધ્યાન આપીને તમે જે કંઇ સુધારા વધારા કરશો, એ અંતે તો એની નકલ જ હશે, અથવા તો એના જેવું કે એનાથી થોડું ઘણું અલગ હશે. માત્ર હરિફો પર ફોકસ રાખવાથી તમારા ધંધાનો…

બીલ ગેટ્સ કહે છે:

બીલ ગેટ્સ કહે છે:  અસંતુષ્ટ કસ્ટમરો તમારા ધંધાના વિકાસ માટેના પાઠો શિખવા માટેનું સૌથી શ્રેષ્ઠ સ્ત્રોત છે. એમને સાંભળશો તો ખબર પડી જશે કે ધંધામાં ક્યાં સુધારાઓ ફેરફારો કરવાની જરૂર છે. એ સુધારાઓ કરીશું, તો અસંતુષ્ટ કસ્ટમરોની સંખ્યા આપોઆપ ઘટી જશે. વધુ માહિતી માટે અહીં ક્લીક કરો: https://bit.ly/3j5jrY8

ધંધાને વિકસાવવો કેવી રીતે?

ધંધાને વિકસાવવો હોય, તો તમારા ધંધામાં વધારેને વધારે ટેલેન્ટેડ લોકોને સામેલ કરો.એમાંના અમુક કોઇ બાબતમાં તમારાથી પણ વધારે કાબેલ હોઇ શકે છે. ધંધામાં સેલ્સ, માર્કેંટીંગ, એકાઉન્ટીંગ, ફાઇનાન્સ, મેનપાવર, પરચેઝ, સ્ટ્રેટેજી, લોજીસ્ટીક્સ, લીગલ અને બીજી અનેક કુશળતાઓ જોઇએ છે. આપણામાં એ બધી જ કુશળતાઓ હોય, એ શક્ય છે? જે-તે ક્ષેત્રમાં આપણાથી વધુ સ્માર્ટ, વધુ કાબેલ લોકો…

એમેઝોનની અદભુત સફળતાનું રહસ્ય શું છે?

કસ્ટમરો પરનું એમનું સો ટકા ફોકસ. એમેઝોનના ચીફ જેફ બેઝોસ કહે છે: એક પ્રકારની કંપની કસ્ટમર પાસેથી વધારે ને વધારે પૈસા મેળવવાની કોશિશ કરે છે. બીજા પ્રકારની કંપની કસ્ટમરે ઓછામાં ઓછા પૈસા ખર્ચ કરવા પડે એવી કોશિશ કરે છે. અમારે બીજા પ્રકારની કંપની બનવું છે.   વધુ માહિતી માટે અહીં ક્લીક કરો: https://bit.ly/3ggiKt9