Close
વડોદરામાં માર્કેટિંગ સ્ટ્રેટેજી કન્સલ્ટન્સી સેવાઓ

મિટિંગોમાં બધાંયને સામેલ કરો…

મિટિંગોમાં બધાંયને સામેલ કરો સ્ટાફને કંઇક સમજાવવા કે ટ્રેનિંગ આપવા માટેની મિટિંગમાં એક જ વ્યક્તિ બોલતો હોય એ બરાબર છે. પરંતુ બોસ સાથેની ચર્ચા, રીવ્યૂ કે રીપોર્ટીંગની મિટિંગોમાં માત્ર બોસ કે એકાદ બે બીજા જ બોલતા હોય અને બાકીના લોકો પ્રેક્ષક કે શ્રોતા બનીને સાક્ષી ભાવે બધું જોયા કરતા હોય, એવી મિટિંગો સમયના વ્યય સિવાય…

વડોદરામાં બિઝનેસ કોચ

આવો ડાયલોગ ક્યારેક સાંભળવા મળે છે:…

આવો ડાયલોગ ક્યારેક સાંભળવા મળે છે: “અમારા સ્ટાફને કે મેનેજરોને આટલું પણ સમજાતું નથી?” આપણા બધાં માણસોને આપણા ધંધામાં ક્યારે શું કરવું જોઇએ, એ સમજાતું હોત, તો બધાંય પોતપોતાના ધંધા ચલાવતા હોત. બધાંય પોતે શેઠ જ હોત. આપણને કામ કરનાર કોઇ મળત જ નહીં. અલગ અલગ ક્ષમતા, સ્વભાવ, ખૂબીઓ, ખામીઓ અને ખાસિયતો ધરાવતા લોકોને સામેલ કરીને એક ટીમ…

સુરતમાં શ્રેષ્ઠ બ્રાન્ડીંગ કન્સલ્ટન્ટ

તમારી કંપનીમાં જે કંઇ પ્રવૃત્તિઓ કરો છો,…

તમારી કંપનીમાં જે કંઇ પ્રવૃત્તિઓ કરો છો, એ બધું જ સંપૂર્ણ પ્રામાણિકતા અને નિષ્ઠાથી કરો. એમાં કોઇ અપવાદ, કોઇ ખોટા વાયદા, કોઇ બહાના ન હોવા જોઇએ. બેઇમાનીથી શોટર્કટ મરાતો હશે, પરંતુ ધંધામાં અંતે તો ઇમાનદારી જ ટકે છે. પ્રામાણિકતા હજી પણ બેસ્ટ પોલિસી જ છે. વધુ માહિતી માટે અહીં ક્લીક કરો: https://bit.ly/3yWYrYO

વડોદરામાં મેનેજમેન્ટ કન્સલ્ટીંગ સેવાઓ

આપણા બિઝનેસનો ગોલ જેટલો મોટો હોય,…

આપણા બિઝનેસનો ગોલ જેટલો મોટો હોય, એને અનુરૂપ મજબૂત ટીમ આપણી પાસે હોવી જોઇએ. જો આપણે વિવિધ વિશેષતાઓ ધરાવતા લોકોને આપણી ટીમમાં સામેલ કરી શકીએ, અને એ બધાંને એક સાથે કામ કરવા પ્રેરિત કરી શકીએ, તો આપણે કોઇ પણ બિઝનેસ ગોલ હાંસલ કરી શકીએ. વધુ માહિતી માટે અહીં ક્લીક કરો: https://bit.ly/3meG66i

વડોદરામાં શ્રેષ્ઠ બ્રાન્ડીંગ કન્સલ્ટન્ટ

એક માણસની ભૂલની બધાંને સજા ન આપો…

એક માણસની ભૂલની બધાંને સજા ન આપો એક સ્ટાફ મેમ્બરે કંઇક ભૂલ કરી. શેઠ ભડક્યા. જોરથી, બધાને સંભળાય એવી રીતે બોલ્યા: “તમને લોકોને કંઇ આવડતું જ નથી. બધા નક્કામા છો. અહીં આવીને ખાલી ખાલી કામ વધારો છો.” એક માણસને એની ભૂલનું ફીડબેક આપતી વખતે “તમને લોકોને”,  “તમને બધાંને” આવા બધા ડાયલોગ મારીને આપણે આખી ટીમના…

રાજકોટમાં માર્કેટિંગ કન્સલ્ટન્સી સેવાઓ

ધંધામાં કે જીવનમાં જે બાબત આપણને સમજાતી ન હોય,…

ધંધામાં કે જીવનમાં જે બાબત આપણને સમજાતી ન હોય, એ વિશે આપણને બહુ ડર લાગતો હોય છે. આ અજ્ઞાનનો ડર છે. આપણને કંઇક ન સમજાય, તો જેને સમજાતું હોય, એની સલાહ લેવી જોઇએ. જે રસ્તે આપણે નથી ગયા, એ માર્ગના ભોમિયાને પૂછીએ, તો માર્ગદર્શન મળી રહે. આગળ વધવા માટે યોગ્ય સ્ત્રોત પાસેથી જરૂરી માર્ગદર્શન મેળવીને…

રાજકોટમાં બિઝનેસ કન્સલ્ટન્સી સેવાઓ

કારણ વગરની લાંબી મિટિંગો ન કરો…

કારણ વગરની લાંબી મિટિંગો ન કરો કંપનીઓમાં કામ માટે મિટિંગો જરૂરી હોય છે, અને જરૂર મુજબ એ કરવી જ જોઇએ. પરંતુ દરેક મિટિંગનો એક નિયત સમયગાળો હોવો જોઇએ. ઘણી વાર કંપનીઓમાં ૧૫ મિનિટ માટે શરૂ થયેલી મિટિંગ અનેક કલાકો સુધી ચાલે છે. અર્થ વગરની લાંબી લાંબી ચર્ચાઓમાં સમય વેડફાતો જોવા મળે છે. યાદ રાખો, આપણી…

રાજકોટમાં બિઝનેસ કોચ

કસ્ટમરોને કંઇક રાહત થાય,…

કસ્ટમરોને કંઇક રાહત થાય, કોઇક તકલિફ ઓછી થાય, એમને કંઇક મળે, કંઇક ફાયદો થાય, આ દુનિયામાં પોતાની હાજરીથી કંઇક સુધારો થાય એવો હકારાત્મક આશય હોય, એવા ધંધાઓ મોટે ભાગે સફળ થાય છે. યેન કેન પ્રકારેણ માત્ર પૈસા મેળવવાના એકલક્ષી આશયથી શરૂ થયેલ ધંધાઓ મોટે ભાગે નિષ્ફળ જાય છે. વધુ માહિતી માટે અહીં ક્લીક કરો: https://bit.ly/3yWYrYO

રાજકોટમાં મેનેજમેન્ટ કન્સલ્ટીંગ સેવાઓ

માણસની મજબૂરી સમજો…

માણસની મજબૂરી સમજો એક વાર એક શેઠ બપોર બાદ કંપનીમાં રાઉન્ડ મારવા નીકળ્યા. એમાં એક જણ ખુરશી પર આંખો બંધ રાખીને સૂતો દેખાયો. શેઠ ભડકી ગયા. જાહેરમાં બધાની સામે એનો ઉધડો લઇ લીધો. બૂમાબૂમ કરી નાખી: “તમને લોકોને પગાર શેનો આપું છું? અહીં સુવા માટે આવો છો? કામ નથી કરવું. ખાલી જલસા જ કરવા છે?” પેલો…

રાજકોટમાં બ્રાન્ડીંગ સ્ટ્રેટેજી કન્સલ્ટન્સી સેવાઓ

બધું જાત અનુભવે જ ન શિખાય….

બધું જાત અનુભવે જ ન શિખાય. આપણે જો માત્ર આપણી ભૂલોમાંથી જ શિખતા હોઇએ, તો આપણી સ્પીડ ઓછી રહેશે. આપણે બિઝનેસમાં ત્વરાથી આગળ વધવું હોય, તો બીજાંના અનુભવો, બીજાંની ભૂલોમાંથી પણ શિખવું પડશે. એના માટે આંખ-કાન ખુલ્લાં રાખો. સૌથી પહેલાં તો મન ખુલ્લું રાખો. શિખવાની, સુધરવાની, સુધારવાની, બદલવાની તૈયારી રાખો. વધુ માહિતી માટે અહીં ક્લીક…