ધંધામાં ક્યાં સુધારો કરવો જરૂરી છે,…..
ધંધામાં ક્યાં સુધારો કરવો જરૂરી છે, એ સમજવા માટે ક્યાંક ધ્યાન આપવું હોય, તો તમારા કસ્ટમર પર આપો, તમારા હરિફ-કમ્પીટીટર પર નહીં. હરિફ પર ધ્યાન આપીને તમે જે કંઇ સુધારા વધારા કરશો, એ અંતે તો એની નકલ જ હશે, અથવા તો એના જેવું કે એનાથી થોડું ઘણું અલગ હશે. માત્ર હરિફો પર ફોકસ રાખવાથી તમારા ધંધાનો…