Close

ફિલ્મ પ્રોડક્શન માંથી બિઝનેસ મેનેજમેન્ટના પાઠ:…

ફિલ્મ પ્રોડક્શન માંથી બિઝનેસ મેનેજમેન્ટના પાઠ: અમુક ફિલ્મોમાં પ્રોડ્યુસર પોતે જ ડાયરેક્ટર હોય છે.  ધંધાના માલિક પોતે જ ધંધો ચલાવતા હોય છે, એવો કેસ. અમુક ફિલ્મોમાં પ્રોડ્યુસર અને ડાયરેક્ટર અલગ હોય છે. ઇન્વેસ્ટરો, પ્રમોટરો પોતે ધંધો ન ચલાવે પણ પ્રોફેશનલ મેનેજમેન્ટને એ જવાબદારી સોંપે એવો કેસ. પણ ફિલ્મોમાં સામાન્યત: હીરો તો ત્રીજી જ વ્યક્તિ હોય…

જાહેરાતો કરીએ તો પ્રોડક્ટ વેચાય જ એની ખાતરી ખરી?…

જાહેરાતો કરીએ તો પ્રોડક્ટ વેચાય જ એની ખાતરી ખરી? ના. બિલકુલ નહીં. દર અઠવાડિયે નવી નવી ફિલ્મો રજૂ થાય છે. ઘણી ફિલ્મો જબરદસ્ત જાહેરાતો કરે છે. એમના સ્ટાર્સ અલગ અલગ નુસ્ખાઓ પણ કરે છે. છતાં પણ, મોટા ભાગની ફિલ્મો નિષ્ફળ જાય છે. જે પ્રોડક્ટમાં દમ ન હોય, એને મોટી જાહેરાતો પણ બચાવી શકે નહીં. વધુ…

કસ્ટમરને સ્માઇલ સાથે સર્વિસ મળવી જોઇએ…

કસ્ટમરને સ્માઇલ સાથે સર્વિસ મળવી જોઇએ. તો જ એ ખુશ થાય. આ સ્માઇલ આપણી પાસેથી અને આપણા સ્ટાફ મેમ્બરો પાસેથી મળવું જોઇએ. પણ, સ્ટાફ મેમ્બરો સ્માઇલ તો જ કરી શકે, જો તેઓ ખુશ હોય. કસ્ટમરને ખુશ કરવા સ્ટાફને ખુશ રાખો. તેઓ કસ્ટમરને ખુશ રાખશે. વધુ માહિતી માટે અહીં ક્લીક કરો: https://bit.ly/3y4IcIb

જે કંપનીમાં અવારનવાર ટીમ સાથે મળીને મજાક-મસ્તી કરી શકે,…

જે કંપનીમાં અવારનવાર ટીમ સાથે મળીને મજાક-મસ્તી કરી શકે, એ ટીમ જરૂર જબરદસ્ત પરિણામો લાવી શકે. વાતાવરણમાં હળવાશ હોય, તો કામ સારી રીતે થાય છે. ગંભીરતાના બોજ હેઠળ કાર્યક્ષમતા મરી પરવારે છે. ધંધામાં હંમેશાં બધું સિરિયસ રહેતું હોય, તો એમાં થોડીક મસ્તીનો ડોઝ હોવો જોઇએ. જે ટીમ સાથે મળીને હસી શકે, એ ચમત્કારો સર્જી શકે.…

બિઝનેસનો વિકાસ કરવો એટલે માઉન્ટ એવરેસ્ટને સર કરવા જેવું છે….

બિઝનેસનો વિકાસ કરવો એટલે માઉન્ટ એવરેસ્ટને સર કરવા જેવું છે. માઉન્ટ એવરેસ્ટની ચડાઇમાં ઊંચે જતાં જતાં દરેક મહત્ત્વના પડાવ પછી આગળ જવાનો વ્યૂહ બદલવાનો હોય છે: ઠંડી વધતી જાય છે, હવામાં ઓક્સિજન ઘટતું જાય છે, તકલિફો, સમસ્યાઓ, ખતરાઓ અને પરિણામોની ગંભીરતા વધતી જાય છે. બિઝનેસનું પણ એવું છે. દરેક પડાવ પર વ્યૂહ બદલે, તો શિખર પર…

નાની મોટી કોઇ પણ કંપનીનો માત્ર એક જ બોસ હોય છે…

નાની મોટી કોઇ પણ કંપનીનો માત્ર એક જ બોસ હોય છે. અને એ બોસ છે, કસ્ટમર. આ બોસ કંપનીમાં માલિકથી પ્યૂન સુધી કોઇને પણ ફાયરીંગ આપી શકે છે, એને ભગાડી શકે છે. એનું ફાયરીંગ એટલે અણગમતી કંપની છોડીને મનગમતી કંપનીમાં પોતાનો બિઝનેસ લઇ જવાનું. કંપનીમાં જો બધા આ એક બોસને ખુશ રાખવા કામ કરે, તો કંપની…

જ્યારે આપણી કંપનીના દરેક મેમ્બરને પોતાનું કામ કોઇ મોટી બાબતના,…

જ્યારે આપણી કંપનીના દરેક મેમ્બરને પોતાનું કામ કોઇ મોટી બાબતના, કોઇ મોટા વિઝનના ભાગ તરીકે દેખાવા મંડે છે, પોતાના કામની કીમત સમજાય છે, ત્યારે આપણું વિઝન જીવંત બને છે, એના સાક્ષાત્કારની શક્યતા વધી જાય છે. તમારા ટીમ મેમ્બરોને તમારી કંપનીના વિઝનથી માહિતગાર કરો. એમને એમાં સામેલ કરો. વધુ માહિતી માટે અહીં ક્લીક કરો: https://bit.ly/3k4F8Xs

માત્ર પૈસા કમાવવા માટે કોઇ ધંધો શરૂ ન કરો…

માત્ર પૈસા કમાવવા માટે કોઇ ધંધો શરૂ ન કરો. કસ્ટમરોને સારી પ્રોડક્ટ કે સેવા આપીને, આપણા કામ મારફતે આ જગતને વધારે સારું બનાવવામાં આપણે કંઇક પ્રદાન કરી શકીએ એવી ઉમદા ભાવના પણ રાખો. ધંધાના અમુક તબક્કે ધાર્યા પ્રમાણે પૈસા ન મળે કે ગુમાવવા પણ પડે. આવા કપરા સમયમાં થાક લાગશે. આવે વખતે, પૈસાથી વિશેષ પણ કોઇક…

નોકરી ધંધામાં નિષ્ફળતાનું કારણ શું હોય છે?…

નોકરી ધંધામાં નિષ્ફળતાનું કારણ શું હોય છે? “જ્યાં સુધી આપણે જે કામ કરીએ છીએ એ કામ આપણને ગમતું નથી, ત્યાં સુધી આપણને સાચી સફળતા હાંસલ નથી થતી.” – ડેલ કારનેગી નોકરી-ધંધામાં નિષ્ફળતાનું એક મુખ્ય કારણ એ જ છે કે કરનારને એ કામ ગમતું નથી હોતું. કામ-ધંધો એવો પસંદ કરો કે જેમાં તમને રૂચિ હોય, જે કરવામાં…