ઉંમરનો બાધ ક્યાં નથી નડતો?
આ 10 કામો કરવા માટે તમારી ઉંમરનો બાધ નથી. આ બધું તમે ગમે ત્યારે કરી શકો છો. તમારી કરિયર તમે ગમે ત્યારે બદલી શકો છો. કોઇક કારણોસર અત્યાર સુધી જે કંઇ ધંધો-વ્યવસાય-જોબ કરી હોય એમાં મજા ન આવે, કે ધારી સફળતા ન મળે, તો એને બદલીને પોતાને મનગમતું, બીજું કંઇક કરી શકો છો. કંઇક લખવાનું ગમે…