ધંધામાં ક્યાં સુધારો કરવો જરૂરી છે, એ સમજવા માટે ક્યાંક ધ્યાન આપવું હોય, તો તમારા કસ્ટમર પર આપો, તમારા હરિફ-કમ્પીટીટર પર નહીં. હરિફ પર ધ્યાન આપીને તમે જે કંઇ સુધારા વધારા કરશો, એ અંતે તો એની નકલ જ હશે, અથવા તો એના જેવું કે એનાથી થોડું ઘણું અલગ હશે. માત્ર હરિફો પર ફોકસ રાખવાથી તમારા ધંધાનો વિકાસ સીમિત રહેશે, એ અનેકગણો નહીં વધી શકે.
પણ જો આપણું ફોકસ કસ્ટમર પર હશે, એની જરૂરિયાતો પૂરી કરવા પર, એને ખુશ રાખવા પર, એને બેસ્ટ ક્વોલિટી અને સર્વિસ આપવા પર હશે, તો એમાં વિકાસની શક્યતાઓની કોઇ સીમા નથી. કસ્ટમરને દરરોજ તમે કંઇક નવું, કંઇક સારૂં આપી શકો છો. કસ્ટમર પરના ફોકસમાં વિકાસની શક્યતાઓ અસીમ છે.
વધુ માહિતી માટે અહીં ક્લીક કરો: https://bit.ly/3lXzVDu