Close
અમદાવાદમાં શ્રેષ્ઠ માર્કેટિંગ કન્સલ્ટન્ટ

માણસોના એટીટ્યૂડ પર ધ્યાન આપો,…

માણસોના એટીટ્યૂડ પર ધ્યાન આપો, સ્કીલ્સ પર નહીં
નવા માણસની નિમણૂક કરતી વખતે એની ડિગ્રીઓ પર કે માત્ર એના અનુભવનાં વર્ષો પર ધ્યાન ન આપો.
એ બધું જૂઓ, પરંતુ મુખ્ય ધ્યાન એના અભિગમ પર આપો.
એના એટીટ્યૂડને સમજવાની કોશિશ કરો. એવા સવાલો પૂછો કે જેથી એની વિચારસરણી, એની વાસ્તવિક પર્સનાલિટી છતી થઇ શકે.
ગમે તેટલી ડિગ્રીઓ કે કૌશલ્યો હોય, પણ એટીટ્યૂડ જો નેગેટિવ હશે, તો એ માણસ કોઇ પરિણામો નહીં લાવી શકે.
કૌશલ્યો-સ્કીલ્સ શિખવાડી શકાય. નેગેટિવ એટીટ્યૂડનો કોઇ ઇલાજ નથી.

વધુ માહિતી માટે અહીં ક્લીક કરો: https://bit.ly/3m68A1L

Leave a Reply