જૂની ચાવીઓથી નવા જમાનાના મોડર્ન તાળાંઓ નહીં ખુલે.
આજની નવી સમસ્યાઓમાંથી માર્ગ કાઢવા કંઇક નવી િવિચારસરણી અપનાવવી પડશે.
આવતીકાલને સફળ બનાવવી હોય, તો ધંધામાં આજના વર્તારા અનુસાર પરિવર્તન કરો.
વધુ માહિતી માટે અહીં ક્લીક કરો: https://bit.ly/3xTj0Ep