આપણો સ્ટાફ મેમ્બર કોઇ ભૂલ કરે, તો આપણે એને ઠપકો, ફાયરીંગ આપીએ છીએ ને?
ક્યારેક તો જરૂર કરતાં વધારે ડોઝ પણ આપી દઇએ છીએ.
પણ,
આપણો કોઇ સ્ટાફ મેમ્બર કંઇક સારું કરે તો એને શાબાશી આપીએ છીએ?
કેમ નહીં?
આપવી જોઇએ ને?
વધુ માહિતી માટે અહીં ક્લીક કરો: https://bit.ly/2VYkReh