માત્ર પૈસા કમાવવા માટે કોઇ ધંધો શરૂ ન કરો.
કસ્ટમરોને સારી પ્રોડક્ટ કે સેવા આપીને, આપણા કામ મારફતે આ જગતને વધારે સારું બનાવવામાં આપણે કંઇક પ્રદાન કરી શકીએ એવી ઉમદા ભાવના પણ રાખો.
ધંધાના અમુક તબક્કે ધાર્યા પ્રમાણે પૈસા ન મળે કે ગુમાવવા પણ પડે. આવા કપરા સમયમાં થાક લાગશે.
આવે વખતે, પૈસાથી વિશેષ પણ કોઇક આકર્ષણ હશે, કોઇક ઉમદા ભાવ હશે, તો ટકી શકાશે.
અને ધંધામાં ટકી રહેશો તો પૈસા પણ મળશે જ.
વધુ માહિતી માટે અહીં ક્લીક કરો: https://bit.ly/3k4F8Xs