Close

માર્કેટીંગ સફળ થયું એમ ક્યારે કહેવાય?…

માર્કેટીંગ સફળ થયું એમ ક્યારે કહેવાય?
કસ્ટમરની જરૂરિયાતોને ખૂબ સારી રીતે જાણવી, સમજવી અને એને આપણી પ્રોડક્ટ કે સર્વિસથી એ રીતે સંતુષ્ટ કરવી કે જેથી એ કસ્ટમરની જિંદગીનો ભાગ બની જાય, એ આપોઆપ, વારંવાર ખરીદતો થઇ જાય.
જો એને આપણી પ્રોડક્ટ કે સર્વિસ ફરીથી વેચવા માટે દરેક વખતે કોશિશ કરવી પડે, તો માર્કેટીંગમાં ક્યાંક કચાશ છે.

વધુ માહિતી માટે અહીં ક્લીક કરો: https://bit.ly/2UzGKQb

Leave a Reply