Close

કોઇ કંપનીની બ્રાન્ડ એક વ્યક્તિની આબરૂ સમાન છે…

કોઇ કંપનીની બ્રાન્ડ એક વ્યક્તિની આબરૂ સમાન છે. માણસની આબરૂ એક દિવસમાં નથી બનતી. માણસ જેવાં કામો કરે છે, એના પરથી એની આબરૂ બંધાય છે.
કંપની કેવી રીતે પોતાના કામો કરે છે, કસ્ટમરોને કેવો અનુભવ કરાવે છે, એના સ્ટાફ સાથે કેવો  વ્યવહાર કરે છે, એના પરથી એની બ્રાન્ડ ઊભી થાય છે. એમાં પણ સમય લાગે જ છે.

વધુ માહિતી માટે અહીં ક્લીક કરો: https://bit.ly/3syogMs

Leave a Reply