Close

વોલમાર્ટ કંપની કે જે દુનિયાની સૌથી મોટી રીટેલ સ્ટોર્સની ખૂબ સફળ ચેઇન ચલાવે છે,…

વોલમાર્ટ કંપની કે જે દુનિયાની સૌથી મોટી રીટેલ સ્ટોર્સની ખૂબ સફળ ચેઇન ચલાવે છે, એના સ્થાપક સામ વોલ્ટનનું કહેવું છે:
તમારા કસ્ટમરે તમારી પાસેથી જે અપેક્ષા રાખી હોય, એનાથી વધારે એને આપો.
જો તમે એવું કરશો, તો તેઓ વારંવાર તમારી પાસે આવશે. એમની જે જરૂરિયાતો હોય, એ મુજબ એમને જરૂર આપો – બલ્કે એનાથી થોડુંક વિશેષ આપો. એમને સુખદ સરપ્રાઇઝ આપો.

વધુ માહિતી માટે અહીં ક્લીક કરો: https://bit.ly/3j5jrY8

Leave a Reply