Close

કોઇ પણ ધંધામાં સફળતા માટે ઘણાં નાના-મોટા,…

કોઇ પણ ધંધામાં સફળતા માટે ઘણાં નાના-મોટા, અલગ અલગ લોકોનો સહયોગ જરૂરી હોય છે.
કોઇ પણ ધંધો એક જણ દ્વારા મોટો થઇ શકતો નથી. માઇક્રોસોફ્ટના સ્થાપક અને દુનિયાની સૌથી ધનાઢ્ય વ્યક્તિઓમાંના એક એવા બીલ ગેટ્સનું કહેવું છે: “શરૂઆતથી જ, માઇક્રોસોફ્ટની સફળતાનો આધાર અલગ અલગ પ્રકારની પાર્ટનરશીપ પર રહ્યો છે. બધાંના સહયોગથી જ અમારી કંપની આગળ વધી શકી છે.”

વધુ માહિતી માટે અહીં ક્લીક કરો: https://bit.ly/3k4F8Xs

Leave a Reply

%d bloggers like this: