Close
અમદાવાદમાં શ્રેષ્ઠ બિઝનેસ કન્સલ્ટન્ટ

જૂની ચાવીઓથી નવા જમાનાના મોડર્ન તાળાંઓ નહીં ખુલે…

જૂની ચાવીઓથી નવા જમાનાના મોડર્ન તાળાંઓ નહીં ખુલે. આજની નવી સમસ્યાઓમાંથી માર્ગ કાઢવા કંઇક નવી િવિચારસરણી અપનાવવી પડશે. આવતીકાલને સફળ બનાવવી હોય, તો ધંધામાં આજના વર્તારા અનુસાર પરિવર્તન કરો. વધુ માહિતી માટે અહીં ક્લીક કરો: https://bit.ly/3xTj0Ep

અમદાવાદમાં શ્રેષ્ઠ બિઝનેસ કોચ

મિટિંગોમાં માત્ર વાતો થાય,…

મિટિંગોમાં માત્ર વાતો થાય, શું કરવાનું છે એની કોઇ નોંધ ન કરતું હોય, તો મિટિંગ પછી કંઇ પરિણામ આવવાનું નથી. સોસાયટીની મિટિંગોમાં ઘણીવાર આવી પરિણામો તરફના કમિટમેન્ટ વગરની ચર્ચાઓ થતી જોવા મળે છે. સમય, શક્તિના વ્યય સિવાય એમાંથી કંઇ સરતું નથી. આપણા બિઝનેસની િમિટિંગો સોસાયટીની મિટિંગો જેવી બિનઅસરકારક ન હોવી જોઇએ. અસરકારક મિટિંગ માટે મિટિંગમાં હાજર…

અમદાવાદમાં શ્રેષ્ઠ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ

દુનિયામાં લોકોને નાની-મોટી ઘણી સમસ્યાઓ છે….

દુનિયામાં લોકોને નાની-મોટી ઘણી સમસ્યાઓ છે. સફળ ધંધાર્થીઓ પોતાની પ્રોડક્ટ કે સર્વિસ મારફતે લોકોને આ સમસ્યાઓમાંથી બહાર નીકળવાના વિકલ્પો આપે છે. એમની સમસ્યાઓનું સમાધાન કરી આપે છે. કસ્ટમરોના પ્રોબ્લેમ્સને સોલ્વ કરવા તરફ જે કંપની ધ્યાન કેન્દ્રિત કરે છે, એ અચૂક સફળ થાય છે. વધુ માહિતી માટે અહીં ક્લીક કરો: https://bit.ly/3yWYrYO

અમદાવાદમાં શ્રેષ્ઠ બ્રાન્ડીંગ કન્સલ્ટન્ટ

આપણા ધંધામાં અગ્રેસર રહેવા માટે હંમેશાં કંઇક નવું કરતાં રહેવું જોઇએ…

આપણા ધંધામાં અગ્રેસર રહેવા માટે હંમેશાં કંઇક નવું કરતાં રહેવું જોઇએ. નવું કરવા માટે અખતરા-પ્રયોગો કરતાં રહેવું પડે. અમુક અખતરાઓ-પ્રયોગો નિષ્ફળ પણ જાય. સાચા બિઝનેસ લીડરે આવી અનેક નિષ્ફળતાઓ પચાવી હોય છે. દરેક સફળતાની પાછળ અનેક નિષ્ફળતાઓનો અનુભવ છૂપાયેલો હોય છે. નિષ્ફળતાઓથી ડરો નહીં. સફળતાના શિખરનો રસ્તો ખરબચડી નિષ્ફળતાઓ વચ્ચે થઇને પસાર થતો હોય છે.…

વડોદરામાં માર્કેટિંગ સ્ટ્રેટેજી કન્સલ્ટન્સી સેવાઓ

મિટિંગોમાં બધાંયને સામેલ કરો…

મિટિંગોમાં બધાંયને સામેલ કરો સ્ટાફને કંઇક સમજાવવા કે ટ્રેનિંગ આપવા માટેની મિટિંગમાં એક જ વ્યક્તિ બોલતો હોય એ બરાબર છે. પરંતુ બોસ સાથેની ચર્ચા, રીવ્યૂ કે રીપોર્ટીંગની મિટિંગોમાં માત્ર બોસ કે એકાદ બે બીજા જ બોલતા હોય અને બાકીના લોકો પ્રેક્ષક કે શ્રોતા બનીને સાક્ષી ભાવે બધું જોયા કરતા હોય, એવી મિટિંગો સમયના વ્યય સિવાય…

વડોદરામાં બિઝનેસ કોચ

આવો ડાયલોગ ક્યારેક સાંભળવા મળે છે:…

આવો ડાયલોગ ક્યારેક સાંભળવા મળે છે: “અમારા સ્ટાફને કે મેનેજરોને આટલું પણ સમજાતું નથી?” આપણા બધાં માણસોને આપણા ધંધામાં ક્યારે શું કરવું જોઇએ, એ સમજાતું હોત, તો બધાંય પોતપોતાના ધંધા ચલાવતા હોત. બધાંય પોતે શેઠ જ હોત. આપણને કામ કરનાર કોઇ મળત જ નહીં. અલગ અલગ ક્ષમતા, સ્વભાવ, ખૂબીઓ, ખામીઓ અને ખાસિયતો ધરાવતા લોકોને સામેલ કરીને એક ટીમ…

સુરતમાં શ્રેષ્ઠ બ્રાન્ડીંગ કન્સલ્ટન્ટ

તમારી કંપનીમાં જે કંઇ પ્રવૃત્તિઓ કરો છો,…

તમારી કંપનીમાં જે કંઇ પ્રવૃત્તિઓ કરો છો, એ બધું જ સંપૂર્ણ પ્રામાણિકતા અને નિષ્ઠાથી કરો. એમાં કોઇ અપવાદ, કોઇ ખોટા વાયદા, કોઇ બહાના ન હોવા જોઇએ. બેઇમાનીથી શોટર્કટ મરાતો હશે, પરંતુ ધંધામાં અંતે તો ઇમાનદારી જ ટકે છે. પ્રામાણિકતા હજી પણ બેસ્ટ પોલિસી જ છે. વધુ માહિતી માટે અહીં ક્લીક કરો: https://bit.ly/3yWYrYO

વડોદરામાં મેનેજમેન્ટ કન્સલ્ટીંગ સેવાઓ

આપણા બિઝનેસનો ગોલ જેટલો મોટો હોય,…

આપણા બિઝનેસનો ગોલ જેટલો મોટો હોય, એને અનુરૂપ મજબૂત ટીમ આપણી પાસે હોવી જોઇએ. જો આપણે વિવિધ વિશેષતાઓ ધરાવતા લોકોને આપણી ટીમમાં સામેલ કરી શકીએ, અને એ બધાંને એક સાથે કામ કરવા પ્રેરિત કરી શકીએ, તો આપણે કોઇ પણ બિઝનેસ ગોલ હાંસલ કરી શકીએ. વધુ માહિતી માટે અહીં ક્લીક કરો: https://bit.ly/3meG66i

વડોદરામાં શ્રેષ્ઠ બ્રાન્ડીંગ કન્સલ્ટન્ટ

એક માણસની ભૂલની બધાંને સજા ન આપો…

એક માણસની ભૂલની બધાંને સજા ન આપો એક સ્ટાફ મેમ્બરે કંઇક ભૂલ કરી. શેઠ ભડક્યા. જોરથી, બધાને સંભળાય એવી રીતે બોલ્યા: “તમને લોકોને કંઇ આવડતું જ નથી. બધા નક્કામા છો. અહીં આવીને ખાલી ખાલી કામ વધારો છો.” એક માણસને એની ભૂલનું ફીડબેક આપતી વખતે “તમને લોકોને”,  “તમને બધાંને” આવા બધા ડાયલોગ મારીને આપણે આખી ટીમના…

રાજકોટમાં માર્કેટિંગ કન્સલ્ટન્સી સેવાઓ

ધંધામાં કે જીવનમાં જે બાબત આપણને સમજાતી ન હોય,…

ધંધામાં કે જીવનમાં જે બાબત આપણને સમજાતી ન હોય, એ વિશે આપણને બહુ ડર લાગતો હોય છે. આ અજ્ઞાનનો ડર છે. આપણને કંઇક ન સમજાય, તો જેને સમજાતું હોય, એની સલાહ લેવી જોઇએ. જે રસ્તે આપણે નથી ગયા, એ માર્ગના ભોમિયાને પૂછીએ, તો માર્ગદર્શન મળી રહે. આગળ વધવા માટે યોગ્ય સ્ત્રોત પાસેથી જરૂરી માર્ગદર્શન મેળવીને…