Close

પ્રસ્તુત છે, તમારો ઓનલાઇન બિઝનેસ કોચ

પ્રસ્તુત છે, તમારો ઓનલાઇન બિઝનેસ કોચ

GujaratiBusinessGuide.com

ધંધાર્થીઓને બિઝનેસ મેનેજમેન્ટ તથા વિકાસના માર્ગે આવતી ચેલેન્જીસના સોલ્યુશન્સ અને માર્ગદર્શન ગમે ત્યાં, ગમે ત્યારે મલ્ટી મિડિયા માધ્યમે મળી રહે એ આશયથી અમે આ વેબસાઇટ શરૂ કરી છે.

મોબાઇલ-ટેબ પર પણ આ વેબસાઇટ આસાનીથી જોઇ શકાશે.

આપ ઇ-મેલ IDથી રજીસ્ટ્રેશન કરીને એની ફ્રી મેમ્બરશીપનો લાભ લઇ શકો છો.

આખીવેબસાઇટ રીફર કરવા માટે રુ.૭૦૦ના વાર્ષિક દરે પ્રિમિયમ મેમ્બરશીપ પણ ઉપલબ્ધ છે.

ધંધા માટે ઉપયોગી આ વેબસાઇટનો જરૂર લાભ લેશો.

%d bloggers like this: