Close
રાજકોટમાં બિઝનેસ કન્સલ્ટીંગ સેવાઓ

ઘણીવાર આવો ડાયલોગ સાંભળવા મળે છે…

ઘણીવાર આવો ડાયલોગ સાંભળવા મળે છે
“આપણા માણસોની વાત સાંભળીએ, તો એ લોકો આપણને શિખવાડે.”
શું આપણા કોઇ માણસો આપણને ન જ શિખવાડી શકે?
જરા પ્રેક્ટીકલ્લી વિચાર કરો. ટાટા ગ્રુપની સવા સો જેટલી કંપનીઓ છે. એમના ટોપ મેનેજરોને એમની કંપનીના ફિલ્ડ વિશે રતન ટાટા કે ટાટા ગ્રુપના હાલના ચેરમેન કરતાં વિશેષ માહિતી હશે જ ને?
શું મુકેશ અંબાણી પોતાની દરેક કંપનીની દરેક બાબતની ટેકનિકલ બાબતોથી માહિતગાર હશે?
એમની કંપનીના ટેકનિકલ લોકો એમને અનેક આંટીઘૂંટી સમજાવતાં જ હશે ને?
આપણે જો આગળ વધવું હોય, તો અલગ અલગ વિષયોમાં આપણાથી વધારે એક્ષ્પર્ટ લોકોને આપણી ટીમમાં સામેલ કરવામાં ગભરાવું ન જોઇએ.
આપણને શિખવાડી શકે એવા લોકો આપણી ટીમમાં હોય, એ તો મોટી વાત છે. દરેક મોટા માણસોની ટીમમાં આવા લોકો હોય જ છે.

વધુ માહિતી માટે અહીં ક્લીક કરો: https://bit.ly/3m68A1L

Leave a Reply

%d bloggers like this: