Close
સુરતમાં શ્રેષ્ઠ બિઝનેસ કન્સલ્ટન્ટ

તમે અમુક દિવસ ઘરથી બહાર જાઓ છો,…

તમે અમુક દિવસ ઘરથી બહાર જાઓ છો, ત્યારે ફેમિલી મેમ્બરો તમને યાદ કરે છે, મીસ કરે છે, તમારા પાછા આવવાની રાહ જૂએ છે, બરાબર?
પણ જ્યારે તમે તમારી ઓફિસ, દુકાન, ફેક્ટરીમાં અમુક દિવસે ગેરહાજર રહો છો, ત્યારે ત્યાં શું થાય છે?
સ્ટાફ પણ તમને યાદ કરે છે? તમને મીસ કરે છે? તમારા પાછા આવવાની રાહ જૂએ છે?
કે સેલિબ્રેટ કરે છે?
જવાબ જો બીજું ઓપ્શન હોય, સ્ટાફ તમારી ગેરહાજરી ઉજવતું હોય, તો એનો મતલબ કે ધંધામાં ટીમ તમારી સાથે નથી. ટીમને તમારી સાથે લઇને આગળ વધવાના પ્રકલ્પમાં હજી થોડું કામ કરવાનું બાકી છે.

વધુ માહિતી માટે અહીં ક્લીક કરો: https://bit.ly/3m68A1L

Leave a Reply

%d bloggers like this: