Close
રાજકોટમાં બ્રાન્ડીંગ સ્ટ્રેટેજી કન્સલ્ટન્સી સેવાઓ

બધું જાત અનુભવે જ ન શિખાય….

બધું જાત અનુભવે જ ન શિખાય.
આપણે જો માત્ર આપણી ભૂલોમાંથી જ શિખતા હોઇએ, તો આપણી સ્પીડ ઓછી રહેશે.
આપણે બિઝનેસમાં ત્વરાથી આગળ વધવું હોય, તો બીજાંના અનુભવો, બીજાંની ભૂલોમાંથી પણ શિખવું પડશે.
એના માટે આંખ-કાન ખુલ્લાં રાખો.
સૌથી પહેલાં તો મન ખુલ્લું રાખો. શિખવાની, સુધરવાની, સુધારવાની, બદલવાની તૈયારી રાખો.

વધુ માહિતી માટે અહીં ક્લીક કરો: https://bit.ly/3CRwKDn

Leave a Reply

%d bloggers like this: